કેસરવાળું દૂધ(Saffron milk recipe in Gujarati)

Usha Shaherwala @cook_27827829
મારા ઘરમાં કેસરવાળું દૂધ સેવામાં રોજ ભગવાનને ધરાવાય છે અને અગિયારસના ઉપવાસ ના દિવસે સૌથી વધારે ઉપયોગ લેવામાં આવે છે.
કેસરવાળું દૂધ(Saffron milk recipe in Gujarati)
મારા ઘરમાં કેસરવાળું દૂધ સેવામાં રોજ ભગવાનને ધરાવાય છે અને અગિયારસના ઉપવાસ ના દિવસે સૌથી વધારે ઉપયોગ લેવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકવું, તેમાં કેસર ઉમેરી 10 15 મિનિટ ઉકળવા દેવું પછી એમાં ખાંડ ઉમેરી બરાબર હલાવો. પછી એમાં ડ્રાયફ્રુટ ઉમેરીને ઠંડુ થવા દેવું.
- 2
પછી દૂધ ઠંડુ પડે એટલે પીવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
દૂધ- પૌંઆ (Dudh Paua Recipe in Gujarati)
#cookpadindiaદૂધ પૌઆ શરદ પૂનમ ના દિવસે બનાવવા માં આવે છે.. એ ઠાકોરજી ને ધરાવાય છે અને બાકી ના આખી રાત ચંદ્ર ની શીતળતા માં રાખવા માં આવે છે.. Madhuri Chotai -
દૂધ પૌઆ
શરદપૂનમને દિવસે દૂધ પૌવા નો પ્રોગ્રામ દરેક ઘરે હોય છે અને આ દિવસે ચાંદની માં મુકેલા દૂધ પૌવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. Rajni Sanghavi -
મહારાષ્ટ્રીયન કેસર પિયુષ (Maharashtrian Kesar Piyush Recipe in G
#RB10#week10#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati પિયુષ એક ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન ઠંડું પીણું છે. જે કેસર શ્રીખંડ અને છાસ ના મિશ્રણ થી બનાવવામાં આવે છે. આ ઠંડા પીણાં નો સ્વાદ અને ફ્લેવર્સ માં વધારો કરવા માટે તેમાં ઈલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરવામાં આવે છે. આ ઠંડું પીણું ઉનાળા દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્ર માં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. Daxa Parmar -
કેસરી દૂધ (kesar Milk Recipe in Gujarati)
અગિયારસ હોય અને રાત્રે ગરમ ગરમ કેસરી દૂધ પીવા ની મઝા અનેરી છે Smruti Shah -
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#અમારે રોજ સવારે ઠાકોરજી ને જુદો જુદો પ્રસાદ ઘરાવાનો હોય છે ને આજે મેં કેસર દૂધ, ખજૂર, પલાળેલી બદામ પલાળેલા અખરોટ, ને આખા અખરોટ ને ખજૂર ધરાવિયા છે તો શેર કરું છું ઠાકોર જી નો પ્રસાદ(કેસર બદામ દૂધ)💪🤗😋 Pina Mandaliya -
મસાલા દૂધ(Masala Milk Recipe in Gujarati)
#MW1શિયાળો આવે એટલે તાકાત ની વધારે જરૂર પડે, અને આ બદામ પિસ્તા થી બનેલું દૂધ ખૂબ જ લાભદાયી છે. તે આપડા ને તાકાત તો પૂરી પાડે જ છે પણ સાથે સાથે આપડી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. રાતે સૂવાના ટાઈમ એ પણ એમ થાઈ કે કઈ ખાઈએ, તો આ મેવા થી બનેલું દૂધ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)
#RC2#વ્હાઈટ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadGujarati આ એક પરંપરાગત ભારતીય પૌવા ખીર રેસીપી છે અને ખાસ શરદ પૂનમ પર તૈયાર કરવામાં આવે છે. તે રીચ અને હેલ્થી છે છતાં આ એક લાઈટ ફ્લેટન્ડ રાઇસ સ્વીડ પુડિંગ છે. તે પલાળેલા ચપટી પૌવા અને ઉકાળેલા દૂધ વડે બનાવવામાં આવે છે અને તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ, એલચી અને કેસર જેવા મસાલા હોય છે. તે કોઈપણ સમયે બનાવવા માટે સુપર ઝડપી અને સરળ છે. શરદ પૂનમ પર દૂધ પૌવા ખાવાનું મહત્વ છે, આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુના અંતે "પિત્ત" અથવા એસિડિટી વધે છે. આ રાત્રે આ દૂધની ખીર ખાવાથી તે પિત્ત ને બેઅસર કરે છે કેમ કે દૂધ ખોરાકને ઠંડક આપે છે. માનવામાં આવે છે કે આ રાત્રે મૂનલાઇટ આશ્ચર્યજનક મેડિકલ અને પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે જે શરીરને કાયાકલ્પ કરે છે. Daxa Parmar -
કેસર બદામ દૂધ (Kesar Badam Dudh Recipe In Gujarati)
#goldenapron3 # વીક 22 # આલમંડ # વીકમીલ૨ Pragna Shoumil Shah -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદપૂનમની દિવસે દૂધ પૌવા બનાવવાનો પરંપરાગત રિવાજ છે. અને એમાં પણ ચાંદની રોશનીમાં મુકેલા દૂધ પૌઆ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. Hemaxi Patel -
કેસર ઈલાયચી ડ્રાયફ્રુટ દૂધ
આજે એકાદશી હતી તો સવારે સ્પેશિયલ મસાલા દૂધ બનાવ્યું હતું . એકાદશીના દિવસે ચા કે કોફી ના પીવાય તો વધારે સારું . અમારા ઘરમા એકાદશી ના દિવસે બધા માટે મસાલા વાળુ દૂધ જ બને . Sonal Modha -
બદામ નું ગરમા ગરમ દૂધ (Almond Hot Milk Recipe In Gujarati)
#GA4#Week8મારા છોકરાઓ રોજ રાત્રે દૂધ લે છે ઘણીવાર હું તેમને ચેન્જ ઓફ ટેસ્ટ માટે બદામનું દૂધ બનાવીને આપું છું એમને ખૂબ જ ભાવે છે. આ મારા કિડ્સ નો રાતનો દૂધ પીવા માટે નો સ્પેશ્યલ મગ છે. આ દૂધ ખૂબ જ healthy અને ટેસ્ટી હોય છે. Priyanka Chirayu Oza -
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder Recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati મસાલા મિલ્ક પાવડર એ ભારતીય મસાલા પાવડર છે જે બદામ, કાજુ, પીસ્તા, મસાલા અને કેસર સાથે બનાવવામાં આવે છે. તે દરેક વય જૂથ માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે કારણ કે તે વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર છે. ખૂબ જ પ્રખ્યાત ભારતીય પીણું જે મસાલા દૂધ છે તે મસાલા દૂધ પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મિલ્ક મસાલા પાવડર બનાવવા માટે બધા જ ડ્રાય ફ્રુટ ને ડ્રાય રોસ્ટ કરી લેવા જેથી આ મિલ્ક પાવડર ને ફ્રીઝ માં લાંબા સમય સુધી સ્ટોર કરી સકાય. સાથે મેં આ મિલ્ક મસાલા પાવડર માં મિલ્ક પાવડર ઉમેર્યો છે. જેથી મસાલા દૂધ બજાર જેવું સ્વાદિસ્ટ અને થીક દૂધ બને છે. Daxa Parmar -
ડ્રાયફ્રુટ દૂધ(Dryfruit Milk Recipe in Gujarati)
#MW1વસાણું નો ઉપયોગ કરી ને દૂધ બનાવાય છે Dilasha Hitesh Gohel -
કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
#ff1ફરાળ માં ઉપવાસ કે એકટાણા કરતા હોય તો આ કાજુ બદામ અને કેસર વાળુ એક ગ્લાસ દૂધ પી લેવાથી સંતોષ થાય છે.. Sangita Vyas -
-
ઠંડાઈ દૂધપૌંઆ (Thandai Dudh Poha Recipe In Gujarati)
#TRO#October2022#Cookpadgujarati શરદ પૂનમના દિવસે દૂધપૌંઆ ખાવાનું અનેરું મહત્વ હોય છે. આ દિવસે મોટાભાગના લોકોના ઘરોમાં દૂધપૌંઆ બનતા હોય છે. આ દૂધપૌંઆ રાત્રે ખાવામાં આવતા હોય છે. જો કે શરદ પૂનમ ના દિવસે દૂધપૌંઆ ખાવાનું મહત્વ પણ બહુ છે. આમ, જો વાત દૂધપૌંઆ બનાવવાની કરીએ તો અનેક લોકોની ફરિયાદ હોય છે કે દૂધપૌંઆ ટેસ્ટમાં સારા બનતા નથી, તેમજ દૂધપૌંઆમાં પૌંઆ વધારે પલળી જવાથી ઘટ્ટ થઇ જાય છે જેના કારણે પીવાની મજા આવતી નથી પરંતુ જો તમે આ રીતે ઠંડાઈ મસાલા નો ઉપયોગ કરી ઠંડાઈ દૂધપૌંઆ બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને પૌંઆ છુટ્ટા પણ રહેશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ઠંડાઈ દૂધપૌંઆ.. Daxa Parmar -
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
દૂધ પૌંઆ (Dudh Paua recipe in Gujarati)
શરદ પૂનમ નાં દિવસે લગભગ બધા નાં ઘરે દૂધ પૌંઆ બને...સાયન્સ ની દ્રષ્ટીએ દૂધ પૌંઆ નું સેવન આ ઋતુ માં ખુબ જ ફાયદાકારક હોય છે.Sonal Gaurav Suthar
-
દૂધ પૌંઆ (Milk Poha Recipe In Gujarati)
પરંપરાગત રીતે શરદપુનમના દિવસે અમૃતયુક્ત દૂધપૌઆ ખાવાનું મહત્વ હોય છે. જેમાં રૂઢિગત માન્યતા મુજબ દૂધપૌઆ બનાવી તેને ચંદ્રના સીધા પ્રકાશ હેઠળ મૂકવામાં આવે છે આમ કરવાથી ચંદ્રનો સીધો પ્રકાશ દૂધપૌઆમાં અમૃત ઉમેરે છે અને આ દૂધપૌઆ પવિત્ર પ્રસાદી તરીકે ખાવામાં આવે છે.મેં આજે એજ રૂઢિગત દૂધપૌઆની સરળ રેસિપી રજુ કરી છે.#doodhpauva#MilkPoha#Kojagiri#shardpoonam#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
રોયલ ડ્રાયફ્રૂટ દૂધ(Royal dry fruit milk recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 25......................મસાલા રોયલ દૂધ ઉપવાસ , એકટાણાં માં વાપરી શકાય Mayuri Doshi -
કેસર દૂધપાક (Kesar Dudh Paak Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કેસર_દૂધ_પાક ( Kesar Dudh Paak Recipe in Gujarati ) દૂધ પાક ગુજરાતી ટ્રેડિસનલ ડેઝર્ટ છે. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાત માં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે.દૂધ પાક માં મુખ્યત્વે દૂધ ચોખા ખાંડ કેસર એન્ડ સૂકા મેવા જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત આમાં ચારોળી એન્ડ ઈલાયચી પાઉડર પણ ઉમેરવા માં આવે છે. આ કેસર દૂધ પાક ખાવા ની અસલી મજા પૂરી સાથે આવે છે. મહેમાન આવે ત્યારે મોટાભાગ ના લોકો ના ઘરે સ્વીટ માં કોઈ ડીશ બનતી હોય છે તો તે છે દૂધ પાક. Daxa Parmar -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર#TRO : દૂધ પૌવાશરદ પૂનમ ના દિવસે દૂધ પૌવા નુ મહત્વ હોય છે. પૂનમ ની ચાંદની મા અગાશી મા રાખી ઠંડા કરી ને ખાવામા આવે છે . Sonal Modha -
બદામ દૂધ(badam dudh in gujarati)
#goldenapron3Week 22અહીં મેં બદામનો ઉપયોગ કરીને બદામ વાળું દૂધ બનાવ્યું છે. khushi -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2Post 2 મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે. Bhavna Desai -
દૂધ પૌઆ
શરદ પૂનમે બધા ને દૂધ પૌઆ બનતા જ હોય છે અને તેને અગાસી માં ખાસ મુકવામાં આવે છે કારણ તેમાં ચન્દ્ર ના કિરણો પડે અને તે આપણા આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ જ સારું છે.તેની સાથે ભજીયા અથવા બતાકાવડા બનતા હોય છે. Alpa Pandya -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#GA4#Week8#milk દૂધ એક સંપૂર્ણ આહાર છે અને તેમાં પણ દૂધપાક નું નામ આવે તો એની મજા કંઈક અલગ જ હોય છે અને એકદમ કોઇ મહેમાન આવે તો ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ દૂધપાક Hemisha Nathvani Vithlani -
દૂધ પૌવા (Doodh poha recipe in Gujarati)
#GA4#Week8#Milkશરદપૂનમના દિવસે દૂધ પૌવા બનાવવામાં આવે છે. Harsha Israni -
ખજૂર અંજીર મિક્સ ડ્રાયફ્રુટ દૂધ (Khajur Anjeer Mix Dry Fruit Milk Recipe In Gujarati)
#GA4 #Week8#Milk હવે ધીમે ધીમે શિયાળા ની શરૂઆત થઇ રહી છે અને અતિયારે આ કોરોના કાળ માં ઈમ્યૂનિટી વધારવી અને હેલ્થ સારી રાખવી પણ જરૂરી થઇ ગઈ છે દૂધ બધા ના ઘર માં પીવાતું જ હોય છે પણ અતિયારે ખાલી દૂધ થી કામ ના ચાલે આપ ને બધા ને ખબર છે ખજૂર, અંજીર અને બીજા ડ્રાયફ્રુટ બધા વિટામિન્સ થી ભર પૂર હોય છે તો મેં અહીં આ બધા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી અને હેલ્થી અને ટેસ્ટી એવું મિક્સ ડ્રાયફ્રુટ ખજૂર અંજીર દૂધ બનાવી યુ છે જે ગરમા ગરમ પણ ભાવે અને જો કોઈ ને ઠંડુ ભાવતું હોય તો ઠંડુ પણ એટલું જ સરસ લાગે છેJagruti Vishal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14246777
ટિપ્પણીઓ (4)