ઠંડાઈ દૂધપૌંઆ (Thandai Dudh Poha Recipe In Gujarati)

#TRO
#October2022
#Cookpadgujarati
શરદ પૂનમના દિવસે દૂધપૌંઆ ખાવાનું અનેરું મહત્વ હોય છે. આ દિવસે મોટાભાગના લોકોના ઘરોમાં દૂધપૌંઆ બનતા હોય છે. આ દૂધપૌંઆ રાત્રે ખાવામાં આવતા હોય છે. જો કે શરદ પૂનમ ના દિવસે દૂધપૌંઆ ખાવાનું મહત્વ પણ બહુ છે. આમ, જો વાત દૂધપૌંઆ બનાવવાની કરીએ તો અનેક લોકોની ફરિયાદ હોય છે કે દૂધપૌંઆ ટેસ્ટમાં સારા બનતા નથી, તેમજ દૂધપૌંઆમાં પૌંઆ વધારે પલળી જવાથી ઘટ્ટ થઇ જાય છે જેના કારણે પીવાની મજા આવતી નથી પરંતુ જો તમે આ રીતે ઠંડાઈ મસાલા નો ઉપયોગ કરી ઠંડાઈ દૂધપૌંઆ બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને પૌંઆ છુટ્ટા પણ રહેશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ઠંડાઈ દૂધપૌંઆ..
ઠંડાઈ દૂધપૌંઆ (Thandai Dudh Poha Recipe In Gujarati)
#TRO
#October2022
#Cookpadgujarati
શરદ પૂનમના દિવસે દૂધપૌંઆ ખાવાનું અનેરું મહત્વ હોય છે. આ દિવસે મોટાભાગના લોકોના ઘરોમાં દૂધપૌંઆ બનતા હોય છે. આ દૂધપૌંઆ રાત્રે ખાવામાં આવતા હોય છે. જો કે શરદ પૂનમ ના દિવસે દૂધપૌંઆ ખાવાનું મહત્વ પણ બહુ છે. આમ, જો વાત દૂધપૌંઆ બનાવવાની કરીએ તો અનેક લોકોની ફરિયાદ હોય છે કે દૂધપૌંઆ ટેસ્ટમાં સારા બનતા નથી, તેમજ દૂધપૌંઆમાં પૌંઆ વધારે પલળી જવાથી ઘટ્ટ થઇ જાય છે જેના કારણે પીવાની મજા આવતી નથી પરંતુ જો તમે આ રીતે ઠંડાઈ મસાલા નો ઉપયોગ કરી ઠંડાઈ દૂધપૌંઆ બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને પૌંઆ છુટ્ટા પણ રહેશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ઠંડાઈ દૂધપૌંઆ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌંઆ ને સાફ કરી બે થી ત્રણ પાણીથી ધોઈ તરત જ એક બાઉલ માં થોડા પાણી સાથે કાઢી લો.
- 2
હવે એક વાટકી માં વેનેલા કસ્ટર્ડ પાઉડર અને દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી કસ્ટર્ડ દૂધ બનાવી લો.
- 3
ત્યારબાદ એક પેન માં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ મા એક ઉભરો આવે એટલે એમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસ ની આંચ પર ઉકાળી લો.
- 4
હવે આમાં ઠંડાઈ મસાલો, કેસર ના તાર ઉમેરી બ્ર થી ત્રણ મિનિટ માટે ઉકાળી લો. ત્યાર બાદ આમાં થોડું થોડું કસ્ટર્ડ પાઉડર વાળુ દૂધ ઉમેરતાં જઈ સતત હલાવતા જઈ બરાબર મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે ઉકાળી લો.
- 5
ત્યાર બાદ ગેસ ની આંચ બંધ કરી દૂધ ને ઠંડુ કરી લો. હવે દૂધ ઠંડું થઈ જાય એટલે આમાં પૌંઆ ને હાથ થી છૂટા પાડી દૂધ મા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ ઠંડાઈ દૂધ પૌંઆ ને ફ્રીઝ મા 30 મિનિટ માટે ઠંડું કરવા મૂકી દો
- 6
હવે આપણા એકદમ હેલ્થી અને સ્વાદિસ્ટ એવા ઠંડાઈ દૂધ પૌંઆ તૈયાર છે સર્વ કરવા માટે. આ દૂધ પૌંઆ ને ડ્રાય ફ્રુટ ની કતરણ, કેસર ના તાર અને ફ્રેશ ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરી ઠંડા ઠંડા સર્વ કરો.
- 7
- 8
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)
#RC2#વ્હાઈટ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadGujarati આ એક પરંપરાગત ભારતીય પૌવા ખીર રેસીપી છે અને ખાસ શરદ પૂનમ પર તૈયાર કરવામાં આવે છે. તે રીચ અને હેલ્થી છે છતાં આ એક લાઈટ ફ્લેટન્ડ રાઇસ સ્વીડ પુડિંગ છે. તે પલાળેલા ચપટી પૌવા અને ઉકાળેલા દૂધ વડે બનાવવામાં આવે છે અને તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ, એલચી અને કેસર જેવા મસાલા હોય છે. તે કોઈપણ સમયે બનાવવા માટે સુપર ઝડપી અને સરળ છે. શરદ પૂનમ પર દૂધ પૌવા ખાવાનું મહત્વ છે, આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુના અંતે "પિત્ત" અથવા એસિડિટી વધે છે. આ રાત્રે આ દૂધની ખીર ખાવાથી તે પિત્ત ને બેઅસર કરે છે કેમ કે દૂધ ખોરાકને ઠંડક આપે છે. માનવામાં આવે છે કે આ રાત્રે મૂનલાઇટ આશ્ચર્યજનક મેડિકલ અને પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે જે શરીરને કાયાકલ્પ કરે છે. Daxa Parmar -
ઠંડાઈ કુલ્ફી (Thandai Kulfi Recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpad_guj#CookpadIndia ઠંડાઈનું નામ પડે એટલે જ કાળજામાં ઠંડક વળી જાય છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે બપોરે ઠંડાઈ પીવા મળી જાય તો જલસો પડી જાય છે. ઠંડાઈ ઘણા લોકોનું પ્રિય પીણુ હોય છે. ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડર નો ઉપયોગ કરીને હોળી ના તહેવાર પર બનાવવામાં આવે છે. સૂકા મેવા અને મસાલાથી બનતો ઠંડાઈ પાવડર આ ઠંડાઈ કુલ્ફી ને ખુબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ને ઉનાળાની કાળજાળ ગરમીમાં ખાવાની મજા આવે છે. Daxa Parmar -
ટ્રેડિશનલ ઠંડાઈ સીરપ વિથ ઠંડાઈ મિલ્ક (Traditional Thandai Syrup
#HR#FFC7#week7#holispecial#cookpadgujarati ઠંડાઈ એ મહાશિવરાત્રી અને હોળીના તહેવાર દરમિયાન તૈયાર કરવામાં આવતું ખૂબ જ લોકપ્રિય પીણું છે. તે ઉત્તર ભારતનું ખૂબ જ પ્રખ્યાત પીણું છે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. થંડાઈની રેસીપી તૈયાર કરવા માટે ઉમેરવામાં આવેલ તમામ ઘટકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા છે. આ ઠંડાઈ એ ટ્રેડિશનલ રીતે બનાવવામા આવતી ઠંડાઈ સીરપ છે. જે બધા ડ્રાય ફ્રુટ અને મસાલા ને પાણી માં પલાળીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ એ Dessert કે બીજી કોઈ વાનગી માં પણ ઉમેરીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ ને ફ્રીઝ મા 6 મહિના સુધી સ્ટોર કરી સકાય છે. Daxa Parmar -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે તો મેં પણ બનાવી ૩ flavour ઠંડાઈFlavour ઠંડાઈ Sonal Modha -
શાહી ઠંડાઈ (Shahi Thandai Recipe In Gujarati)
#HR#Holi recipe challengeગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છેઅને હોળી નો તહેવાર પણ આવી ગયો છે. તો આજે મેં હોળી સ્પેશિયલ શાહી ઠંડાઈ બનાવી છે. શાહી ઠંડાઈ (હોળી સ્પેશિયલ) Sonal Modha -
દૂધ પૌઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂર્ણિમા ને દિવસે દૂધ પૌંઆ બનાવી ને ચાંદની ના પ્રકાશ માં ઠંડા કરી ને ખાવા થી શરીર માં કોઈ રોગ નથી થતા. Hiral -
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
-
ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો. Rinkal’s Kitchen -
ઠંડાઈ કુલ્ફી (Thandai kulfi recipe in Gujarati)
ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડરનો ઉપયોગ કરીને હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. સુકામેવા અને મસાલા થી બનતો ઠંડાઈ પાવડર આ કુલ્ફી ને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
દૂધ પૌંઆ (Dudh Paua recipe in Gujarati)
શરદ પૂનમ નાં દિવસે લગભગ બધા નાં ઘરે દૂધ પૌંઆ બને...સાયન્સ ની દ્રષ્ટીએ દૂધ પૌંઆ નું સેવન આ ઋતુ માં ખુબ જ ફાયદાકારક હોય છે.Sonal Gaurav Suthar
-
ફ્લેવર્ડ ઠંડાઈ (Flavoured Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈ#HR#Holi Recipeહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે.તો આજે મેં ત્રણ ફ્લેવર્સ મા ઠંડાઈ બનાવી. હોળી સ્પેશિયલ ફ્લેવર્ડ ઠંડાઈ Sonal Modha -
અસોર્ટેડ ઠંડાઈ વિથ હોમમેડ ઠંડાઈ મસાલા(Assorted Thandai Homemade Thandai Masala Recipe In Gujarati)
#thandai#holi21#dhuleti#cookpadindia#cookpadgujaratiઆપ સૌ ને હેપી હોળી, હેપી ધુળેટી !પ્રાચીન કાળ માં થાંડાઇ ને ભાંગ માં ભેળવી ને ભગવાન શિવને અર્પણ કરવામાં આવી. તેનો ઉપયોગ ભારતમાં લગભગ 1000 બીસીની આસપાસ થયો હતો. તે હોળીના સાંસ્કૃતિક ઉજવણીનો એક અભિન્ન ભાગ છે. જ્યારે લોકો હોળી રમી ને થાકી જતા ત્યારે તાજગી માટે ઠંડાઈ પીતાં.અહીં મેં 4 અલગ અલગ ફ્લેવર્સ ની ઠંડાઈ પ્રસ્તુત કરી છે - પાન, કેસર, રોઝ અને મેંગો. આમ તો ઠંડાઈ માં ખસખસ એક મુખ્ય ઘટક છે પરંતુ હું જે દેશ માં રહું છું ત્યાં ખસખસ ઉપર પ્રતિબંધ હોવાથી મેં અહીં ખસખસ નો ઉપયોગ કર્યો નથી. તેમ છતાં પણ ઠંડાઈ નો સ્વાદ ખૂબ તાજગી ભર્યો છે અને થાક દૂર કરનારો છે. Vaibhavi Boghawala -
કેસર ડ્રાયફ્રુટ ઠંડાઈ
હોળી રેસીપી ચેલેન્જ# HRC : કેસર ડ્રાયફ્રુટ ઠંડાઈહોળીના તહેવારમાં બધાના ઘરમાં અલગ અલગ પ્રકારની ઠંડાઈ બનતી હોય છે તો આજે મેં પણ કેસર ડ્રાયફ્રુટ ઠંડાઈ બનાવી છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ઠંડાઈ - નાથદ્વારા સ્પેશિયલ
#HRC #SFC #ઠંડાઈ #હોળીસ્પેશિયલ#નાથદ્વારા_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઠંડાઈ તો ખાસ મહાશિવરાત્રી અને હોળી ધૂળેટી ના દિવસે ખાસ બનાવી ને પીવામાં આવે છે. પણ નાથદ્વારા - શ્રીનાથજી નાં ધામ માં તો બારેમાસ તાજી જ ઠંડાઈ બનાવી ને મળતી હોય છે. ત્યાંની ફૂડ ચોપાટી નું ખૂબ જ ફેમસ અને સ્વાદિષ્ટ, સ્ટ્રીટ ફૂડ પીણું છે. વૈષ્ણવો ચોક્કસ આ સ્વાદિષ્ટ ઠંડાઈ નો સ્વાદ માણે છે. Manisha Sampat -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2Post 2 મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે. Bhavna Desai -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#HR આયુર્વેદ માં કહેવાય છે કે ઠંડાઈ માં ઠંડી અને ગરમ બન્ને તાસીર હોય છે ઠંડી ની ઋતુ પૂરી થાય અને ગરમી શરૂ થાયઠંડાઈ પીવાથી ગરમી માં રાહત મળે છે Bhavna C. Desai -
રંગ બિરંગી ઠંડાઈ (Rang Birangi Thandai Recipe In Gujarati)
#FFC7 ફૂડ ફેસ્ટિવલ ઠંડાઈ હોળી ના શુભ અવસર પર આજે ચાર કલર ની ઠંડાઈ બનાવીએ. રોઝ ઠંડાઈ, ક્લાસિક ઠંડાઈ, પાન ઠંડાઈ અને કેસરિયા ઠંડાઈ. Dipika Bhalla -
ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા (Instant Kesar Thandai With Thandai Masala Recipe In Gujarati)
#FFC7#CookpadIndia#Cookpadgujaratiહેપ્પી હોલી ઓલ કૂકપેડ ટીમ મેમ્બરસ.ધણા સમય થી મેં રેસીપી નથી મુકી. તો આપણો સરસ તહેવાર આવી રહ્યો છે તો થયું કે આજે તો ટાઈમ કાઢી ને રેસીપી શેર કરવા દે. હોલી હોય અને ઘરમાં ઠંડાઈ ના બને એવુ તો બને જ નહીં. આમ તો ઠંડાઈ એ મહાશિવરાત્રી પર ભોલેનાથ ને ચઢવા માં આવતો પ્રસાદ છે. જેમાં ભાંગ પણ ઉમેરવામાં આવતી.પણ હવે આ સાદી ઠંડાઈ દરેક લોકો બનાવે છે કહેવાય છે કે હોલી માં લોકો ખૂબ મસ્તી અને મઝા કરીને છેલ્લા આ સરસ મઝાની ઠંડાઈ પીવે તો બધો થાક દૂર થઈ જાય છે. તો એવી જ ઠંડાઈ અને ઠંડાઈ નો મસાલો જે ખાલી 15 જ મિનિટ માં બની જાય એવી ઈન્સટન્ટ રેસીપી તમારી સાથે શેર કરું છું. Vandana Darji -
-
ઠંડાઈ મસાલા પાઉડર વિથ કેસરિયા, રોઝ અને પાન ફ્લેવર્સ ઠંડાઈ
Wish u all a very Happy Holi & Happy Dhuleti 🟢🔴🟡🔵🟣🟠🟤⚫#holi2021#holispecial#cookpadindia#cookpadgujarati હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ 3-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે. ધૂળેટી ના દિવસે ચારેબાજુ રંગોનું સામ્રાજ્ય છવાઈ જાય છે અને લોકો ના મન આનંદિત થઇ જાય છે...એમાં પણ બાળકો ને તો ધૂળેટી રમવાની ખૂબ જ મજા આવે છે...અને ધૂળેટી રમી ને થકી જાય છે ત્યારે આવી ઠંડાઈ પીને થાક ઉતરી દે છે. Daxa Parmar -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદપૂનમની દિવસે દૂધ પૌવા બનાવવાનો પરંપરાગત રિવાજ છે. અને એમાં પણ ચાંદની રોશનીમાં મુકેલા દૂધ પૌઆ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. Hemaxi Patel -
રજવાડી ઠંડાઈ (Rajwadi Thandai Recipe In Gujarati)
#રજવાડી_ઠંડાઈ #ઠંડાઈ#ઠંડાઈ_મસાલો #હોળી_સ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeહોળી ની પૂજા પછી બીજે દિવસે ધૂળેટી નો તહેવાર રંગબેરંગી રંગ થી રમવાનો હોય છે . ખાસ ઠંડાઈ પીવાનો આનંદ અલગ જ હોય છે . Manisha Sampat -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#holispecialઠંડાઈ બનાવવા મા ખૂબ સરળ અને ટેસ્ટ માં એકદમ રેફ્રેશિંગ અને ન્યુટ્રિશન થી ભરપુર છે. હોળી માં ખાસ કરીને ઠંડાઈ બનાવવા મા આવે છે.બે રીતે ઠંડાઈ બનાવી શકાય : એક તો બધી સામગ્રી ને ડ્રાય જ ગ્રાઇન્ડ કરીને અથવા બધી સામગ્રી ને અમુક કલાક પલાળી રાખીને એની પેસ્ટ બનાવીને...અહી મેં પેસ્ટ બનાવી ઠંડાઈ તૈયાર કરી છે. આપ પણ બનાવો અને એન્જોય કરો...હોળી ની ખુબ શુભકામનાઓ...Sonal Gaurav Suthar
-
ઠંડાઈ મોદક (Thandai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati 🕉️ શ્રી ગણેશાય નમઃ 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે. આપણે બધા અલગ અલગ ફ્લેવર અને અલગ-અલગ રંગના મોદક બનાવતા જ હોઈએ છીએ. તો આજે મેં ઠંડાઈ પાવડર, પનીર અને મિલ્ક પાવડર માંથી ઠંડાઈ મોદક બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ અને યમ્મી બન્યા છે. Daxa Parmar -
કેસરી બદામી ઠંડાઈ (Kesari Badami Thandai Recipe In Gujarati)
#SJC#Cookpad# ઠંડાઈઠંડાઈ ગુરુજી ની તૈયાર સરસ આવે છે એટલે મેં આજે ગુરુજીની ઠંડાઈ બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ હોય છે અને હેલ્થ વાઇસ પણ ખૂબ જ એનર્જી આપે છે. Jyoti Shah -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2જેવી રીતે ખીર દરેક ને ભાવે છે , તેમ થેપલા કે તીખી ભાખરી સાથે દૂધ પૌંઆ સરસલાગે છે Pinal Patel -
રોઝ કસાટા દૂધ પૌવા (Rose Kasata Dudh Paua Recipe In Gujarati)
#Mycookpadrecipe 22 શરદ પૂનમ એ દૂધ પૌવા ખાવાનું ખાસ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં શરદ પૂનમ નું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે શરદ પૂનમ ને દિવસે ચંદ્ર સોળે કળા એ ખીલેલો હોય છે અને એના કિરણો માંથી જે રોશની આવે છે એ આરોગ્ય દૃષ્ટિ એ ફાયદાકરક હોય છે. કહેવાય છે એ દિવસે એમાં થી અમૃત વહે છે. આ દિવસે ઇન્દ્ર દેવ અને માતા લક્ષ્મી ની પૂજા નું મહત્વ હોય છે. ચંદ્ર નો પ્રભાવ એ દિવસે ઉત્તમ હોય છે એટલે એ રાત્રી એ ચંદ્ર ના પ્રકાશ મા રાખેલી દૂધ પૌવા ની પ્રસાદી લઈ આખું વર્ષ નિરોગી રહેવાની પ્રાર્થના કરવામાં આવે છે. ચંદ્ર શીતળતા નું પ્રતિક છે એટલે શ્વેત વસ્ત્ર, દૂધ, પૌવા, ખાંડ આ દરેક નું એટલે જ મહત્વ છે. Hemaxi Buch -
રંગબહાર ઠંડાઈ
#FFC7#Week - 7#HR#હોલી રેસીપી ચેલેન્જધૂરેટી ના દિવસે હું ઠંડાઈ બનાવું જ છું. અને આ રંગ બહાર ઠંડાઈ ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
અસોર્ટેડ ઠંડાઈ (Assorted Thandai Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#summerspecial#milk#thandaiમિત્રો આ વખતે હોળી પર અને આખા ઉનાળામાં કામ લાગે તેવી, ઘરે જ બનાવેલા મસાલા થી 3 રીતે ઠંડાઈ બનાવવા માટે ની રેસિપી લઈને આવી છું .સાવ સરળ રીત છે અને ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ..એક વખત જરૂર થી ટ્રાય કરજો . Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (16)