વ્હીટ કેક વિથ આલ્મંડ એન્ડ જેગરી (Wheat Cake With Almond And Jaggary Recipe In Gujarati)

વ્હીટ કેક વિથ આલ્મંડ એન્ડ જેગરી (Wheat Cake With Almond And Jaggary Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં તેલ અને ઝીણો સમારેલો ગોળ એડ કરો અને તેમાં દહીં એડ કરો હવે તેને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી મિક્સર સ્મુધ ન થાય
- 2
હવે ગેસ પર એક કડાઈ મુકો ગરમ થવા. પછી કેક ટીન ને તેલ થી ગ્રીસ કરી લો અને લોટ છાંટી દો
- 3
હવે ચાળણી લઈ બાઉલ ઉપર મુકો જેમા તેલ, દહીં અને ગોળ નું મિશ્રણ છે પછી તેમાં ઘઉ નો લોટ એડ કરો અને ચાળી લો. પછી તેમાં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા એડ કરો અને વેનિલા એસેનસ ના ટીપાં એડ કરો
- 4
હવે તેને ચમચા વડે હલાવી લો મિક્સ કરી લો હવે તેમાં જરૂર મુજબ દુધ એડ કરો હવે કેક બેટર રેડી કરી દો
- 5
હવે તેમાં દ્રાક્ષ અને ઝીણી સમારેલી બદામ એડ કરો પછી હલાવી લો હવે કેક બેટર ને મોલ્ડ માં રેડી દો અને ટેપ કરી દો એટલે બધું થઈ જાય હવે તેની ઉપર ફરી બદામ અને દ્રાક્ષ એડ કરી ફરી ટેપ કરી દો જેથી બદામ અને દ્રાક્ષ અંદર જતી રહે
- 6
હવે ગરમ થયેલી કડાઈમાં મોલ્ડ મુકી દો અને તેને અડધો કલાક માટે ધીમા તાપે બેક થવા દો પછી અડધો કલાક પછી ચેક કરી લો બેક થયો છેકે નહીં હવે ગેસ બંધ કરી ૫ મિનિટ માટે ઢાંકીને રહેવા દો
- 7
પછી મોલ્ડ ને કડાઈ ની બહાર કાઢી લો અને ઠંડુ થવા દો
- 8
પછી ઠંડુ થાય એટલે કેક ને મોલ્ડ માંથી કાઢી લો અને પીસ કટ કરી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વ્હીટ કેક(Wheat Cake Recipe in Gujarati)
બાળકોને હેલ્ધી વાનગી આપવા માટે fruits સાથે ઘઉંના લોટની કેક બનાવી આપી એ તો વધારે ખાય તો પણ ચિંતા રહેતી નથી.#GA4#week14#ઘઉં ની કેક Rajni Sanghavi -
કેરેટ વ્હીટ કેક (No oven Carrot Wheat Cake Recipe In Gujarati)
#GA4#week14#carrotwheatcake Shivani Bhatt -
-
-
-
-
-
-
આલમંડ કેરેમલ કેક (Almond Caramel Cake Recipe In Gujarati)
#CAKE#cookpadindia#cookpadgujrati Tasty Food With Bhavisha -
ડ્રાય ફ્રુટ વ્હીટ કેક (DryFruit Wheat Cake Recipe in Gujarati)
#GA4#Week14#WheatCake#Dryfruit#Eggless#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
-
-
ઘઉં ના લોટ ની કેક(Wheat cake Recipe in Gujarati)
#GA4#WEEK14બાળકો માટે ઘર ની બનાવેલી કેક હોય તો વધારે ખાય તો પણ નડે નહી. હું ઘણા વખતથી બાળકો ના બર્થડે માં ઘરે જ કેક બનાવું છું. rachna -
-
-
-
-
-
-
ઘંઉ ની ચોકલેટ કેક(Wheat Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week14Keyword: wheat cake Nirali Prajapati -
ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4 #Week14#Wheatcakeપહેલીવાર કેક બનાવવા નો પ્રયત્ન કર્યો છેકૅક અને એ પણ ઘઉં ના લોટ માંથી પહેલીવાર બનાવી... કૅક ના ઉપર ના લેયર માં ક્રેક પડી ગઈ હતી. પહેલા થયું રેસિપિ નથી મુકવી. પછી થયું આમાંથી જ કાઈ નવું શીખવા મળશે .. તો પણ સરસ બની હતી. ..બહારથી લાવીએ એવી નહિ ... પરંતુ સોફ્ટ થઈ અને ટેસ્ટી. ..ઘરે બનાવેલ કૅક ખાવા ની મજા જ કઈ અલગ હોય Kshama Himesh Upadhyay -
More Recipes
ટિપ્પણીઓ (4)