વ્હીટ કેક(Wheat Cake Recipe in Gujarati)

Rajni Sanghavi @cook_15778589
વ્હીટ કેક(Wheat Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સફરજનની slice કરી મીઠાના પાણીમાં બોળી રાખો જે ગાર્નિશ માટે કામ આવે. આજુબાજુ વધેલા સફરજન માંથી તેની છિણ કરી લો. કડાઈમાં બે ચમચી ઘી મૂકી સફરજન ની છીણ સાંતળો તેમાં ખાંડ અને તજનો પાઉડર નાખી હલાવી લો.
- 2
ઘઉંના લોટમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી ચાળી લો તેને સફરજન ના હલવા માં મિક્સ કરો કડાઈમાં તેલ દળેલી ખાંડ અને દહીં મિક્સ કરી બીટી લો તેને ઘઉંનો લોટ અને સફરજનના સાથે મિક્સ કરો.
- 3
કડાઈમાં મીઠું નાખી તેને દસ મિનિટ ફ્રી હિટ કરી લો કાંટો મૂકી રેડી કરો બનાવેલ બેટર ને કેક મૂળમાં નાખી ઉપર સફરજનની ચીરીઓ નાખી 35 મિનિટ બેક કરો.
- 4
કેક ઠંડી થઈ જાયપછી તેના પર સફરજનની ગોળગોળ સ્લાઈઝનુ ગુલાબનું ફૂલ રેડી કરી કાજુ બદામની કતરણ નાખી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi -
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
બાળકોને હેલ્ધી અને ટેસ્ટી વાનગી આપીએ તો સ્વાસ્થ્યની સાથે તંદુરસ્ત પણ રાખી શકીએ બાળકોને કેક બહુ ભાવતી હોય છે એટલે તેમાં ગાજર ને એડ કરી કેક બનાવી.#GA4#Week3 Rajni Sanghavi -
બીટ કેક (Beetroot Cake Recipe In Gujarati)
બાળકોને કેક બહુ જ ભાવતી હોય છે એમાં હેલ્ધી વર્ઝન કરવા માટે બીટ નો ઉપયોગ કરી રેડ કલર ની કેક બનાવી છે.#RC3 Rajni Sanghavi -
ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati)
#GA4#week14મેં પ્રથમ વખત જ ઘઉંના લોટની કેક બનાવી છે પરંતુ ખુબ સરસ બની છે મેંદા કરતાં પણ સરસ લાગે છે ટેસ્ટમાં. Vk Tanna -
વ્હીટ સ્ટ્રોબેરી કેક (Whole wheat strawberry cake recipe in Guj.)
#GA4#Week14#wheatcake સામાન્ય રીતે આપણે મેંદા ના લોટ માંથી કેક બનાવતા હોઈએ છીએ પણ મેં આજે ઘઉંના લોટમાંથી સ્ટ્રોબેરી ફ્લેવર વાળી કેક બનાવી છે જે મેંદાની કેક કરતા હેલ્ધી પણ છે. સ્ટ્રોબેરી ફ્લેવર ને લીધે કેક ખૂબ ટેસ્ટી પણ લાગે છે. Asmita Rupani -
ઘઉં ના લોટ ની કેક(Wheat cake Recipe in Gujarati)
#GA4#WEEK14બાળકો માટે ઘર ની બનાવેલી કેક હોય તો વધારે ખાય તો પણ નડે નહી. હું ઘણા વખતથી બાળકો ના બર્થડે માં ઘરે જ કેક બનાવું છું. rachna -
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
હાર્ટ કેક (Heart Cake Recipe In Gujarati)
#heartકેક એ ઘણી બધી રીતે બનાવી શકાતી રેસીપી છે. મેં અહીં ઘઉંના ના લોટની કેક બનાવી છે. Jyoti Joshi -
વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
#GA4 #Week14 #Wheatcakeકેક સામાન્ય રીતે મેંદા માંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે ચોકલેટ કે વેનિલા સ્પોન્જ બનાવવામાં આવે છે. મેં અહીંયા ઓરેન્જ કેક સ્પોન્જ બનાવ્યો છે. ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને અત્યારે આ કોવિડ ની પરિસ્થિતિ માં વિટામિન સી નો ઉપયોગ વધારે કરવા માટે મેં ઓરેન્જ નો ઉપયોગ કરી ને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કીડ્સ ની ફેવરિટ કેક બનાવી છે કે જેમાં મેં અલગ અલગ સામગ્રી નું કોમ્બિનેશન કરી ને અમેઝિંગ ટેસ્ટ સાથે ઓરેન્જ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
-
-
-
-
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Bakingકેક તો અલગ અલગ જાતની બને છે. પણ અહીં મેં હેલ્ધી અને ટેસ્ટી કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે અને તેમાં ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કર્યો છે. આ કેક એકદમ સોફ્ટ બને છે. Parul Patel -
કેરેટ વ્હીટ કેક (No oven Carrot Wheat Cake Recipe In Gujarati)
#GA4#week14#carrotwheatcake Shivani Bhatt -
-
રાગી વ્હીટ ફ્લોર કપકેક (Ragi Wheat Flour Cupcake Recipe In Gujarati)
#weekend chefકેક એટલે બાળકોનું પ્રિય. એ જ કેક ને થોડું હેલ્થી બનાવીને બાળકોને આપી શકાય છે. મેં અહીં રાગી, ઘઉંનો લોટ અને ટુટી ફ્રૂટી નો ઉપયોગ કરી કપ કેક બનાવ્યાં છે. Jyoti Joshi -
માર્બલ કેક(marble cake recipe in gujarati)
#મોમમારા દિકરા ને કેક બવ ભાવે એટલે હું કેક કાયમ ઘઉંના લોટ ની જ બનાવું છું.લોક ડાઉંન લોક વધતુ જાય છે અને છોકરાઓ ની ડિમાન્ડ પણ 😀 Hetal Vithlani -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana કેક એ બાળકો ની મનપસંદ ડીસ છે,કેળા મા કેલ્શિયમ હોવાથી કેક મા કેળા નાખી ને બનાવી છે. Tejal Hitesh Gandhi -
પેન કેક (Pan cake recipe in Gujarati)
#GA4#WEEK14ઘઉંના લોટની પેન કેક જે બાળકોની બહુ જ પ્રિય છે અને સાદી કેક કરતાં એકદમ ઝડપથી બની જાય છે Preity Dodia -
અંજીર કેક (wheat flour Anjir cake recipe in Gujarati)
#GA4#Week14 કેક ને મે વધારે હેલ્ધી બનવાનો પ્રયાસ કર્યો છે જેમાં અંજીર અને ધઉં નો લોટ ઉપયોગ કરી ને બનાવી છે. Kajal Rajpara -
વ્હીટ ટ્રફલ કેક(wheat truffle cake recipe in gujarati)
#noovenbaking#શેફ નેહા શાહની રેસીપીને અનુસરીને મેં આ વ્હીટ ટ્રફલ કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવી છે .જે ટેસ્ટી અને ખૂબ જ સોફટ છે. Harsha Israni -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
તૂટી ફ્રુતી કેક (Tutifuti Cake Recipe In Gujarati)
#કૂકબુકમારા દીકરા ને મીઠાઈ એવું બોવ ભાવતું નથી, તેને દિવાળીમાં પૂછું કે સ્વીટ માં સુ ખાવું તો કેક ની જ ડિમાન્ડ હોઈ. Nilam patel -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9 આ કેક મારી દીકરી એ મારી એનિવર્સરી માં બનાવી હતી. તેણે જાતે જ ડેકોરેશન કર્યું છે .મે હેલ્પ નથી કરી .આ તેની ફર્સ્ટ બેકિંગ કેક છે. તેણે મને સરપ્રાઈઝ આપ્યું હતું. Vaishali Vora -
ડ્રાયફ્રુટસ કપ કેક(Dryfruits cup cake recipe in Gujarati)
જન્મદિવસે દરેકને કેકની સાથે ઉજવણી કરવામાં ખૂબ આનંદ આવે છે કેક પણ દરેક જાતની બનતી હોય છે મેં પણ ડ્રાયફ્રુટ્સ કપ કેક બનાવી કુક પેડના જન્મદિવસની માટે.#CookpadTurns4 Rajni Sanghavi -
ક્રિસમસ કેક (Christmas Cake Recipe In Gujarati)
આજે મેં ક્રિસમસ કેક બનાવી છે જેમાં મેં ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કર્યો છે, જે સ્વાદમાં ખુબ જ સરસ બની છે#CCC# Christmas challenge# CookpadMona Acharya
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14241948
ટિપ્પણીઓ (12)