છોલે(Chole Recipe in Gujarati)

DM
DM @cook_27208659
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ સફેદ ચણા
  2. ડુંગળી ની પેસ્ટ
  3. ટામેટાં ની પેસ્ટ
  4. ૨ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક લોયામાં તેલ મૂકી તેમાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખો અને સાંતળી લો.
    પછી તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો પછી તેમાં ટામેટાં ની પેસ્ટ નાખો અને સાંતળી લો.

  2. 2

    સફેદ ચણા ને બાફી લો પછી તેને ગ્રેવી મા નાંખી લો. પછી તેમાં લાલ મરચું પાઉડર મીઠું, ગરમ મસાલો નાખી બધું બરાબર મિક્સ કરો.
    બની જાય એટલે એક ડીશમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
DM
DM @cook_27208659
પર

Similar Recipes