કોબીજ ના ભજીયા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 500 ગ્રામકોબીજ
  3. 250 ગ્રામગાજર
  4. 1 નંગકેપ્સિકમ
  5. 1 નંગડુંગળી
  6. 8-10કળી લસણ
  7. 6-7લીલા મરચા
  8. નાનો ટુકડો આદુ
  9. ધાણા
  10. 2 ચમચીમીઠું
  11. 1.5 ચમચીમરચું
  12. 1/2 ચમચીહળધર
  13. 1/2ગરમ મસાલો
  14. 1/2ધાણાજીરું
  15. 5 ચમચીખાંડ
  16. કોર્ન ફ્લોર
  17. 2 ચમચીગરમ તેલ
  18. હિંગ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ કોબીજ,કેપ્સિકમ, ગાજર,ડુંગળી લઈ જીનું સમારી લો.

  2. 2

    2 વાટકી ઘઉં નો લોટ લઈ તેમાં સમારેલી શાકભાજી નાખી તેમાં દર્શાવેલા મસાલા નાખી દો અને મિશ્રણ બનાવી દો.

  3. 3

    એક વાસણ માં તેલ ગરમ કરીને ગરમ ગરમ કોબીજ ના ભજીયા ઉતારી લો. તેને સરસ રીતે સજાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema Paresh Mehta ( Hemangini )
પર

Similar Recipes