રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કોબી,મેથી,કોથમીર, લીલુ લસણ, આદુ અને મરચાની પેસ્ટ અને દહીં લઇ ને બધું બરાબર મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં મરચું,હળદર, ધાણાજીરું,ખાંડ,લીંબુનો રસ, મીઠું,સાજીના ફૂલ અને તેલ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઘઉંનો કરકરો અને ઝીણો લોટ ઉમેરી જરૂર મુજબનું પાણી લઈને લોટ બાંધી લો.
- 3
હવે તેના મુઠીયા વાળી તેને 15 મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દો. ત્યારબાદ તેને ઠંડા થવા દો અને તેના પીસ કરી લો. ત્યારબાદ તેને ડીશમાં લઈ લો.
- 4
ત્યારબાદએક કડાઈમાં તેલ,રાઈ, તલ, અનેહિંગનો વઘાર કરી તેને મુઠીયા ઉપર વેડી લો. આપણા કોબીના મૂઠિયા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#Week2દૂધીના પોચા રુ જેવા ટેસ્ટી મુઠીયાછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
#ga4#week2બધા ગુજરાતીના ઘર નું રાત નું મનપસંદ ભાણુ મુઠીયા. Shruti Hinsu Chaniyara -
કેબેજ સ્કવેર (Cabbage Square Recipe in Gujarati)
#GA4#week14#cabbage Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
-
કોબીજ મરચા નો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage Mayuri Unadkat -
-
-
-
ચીઝ કોબીજ પરોઠા(Cheese Cabbage Parotha Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#Cabbageparatha#cookpadindia Rinkal’s Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255553
ટિપ્પણીઓ (2)