કોબીજ ના પરોઠા(Cabbage paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઇ અને બીટ ની છાલ કાઢી લો. ત્યારબાદ બટાકા, બીટ અને મકાઇ બાફી લો. બટાકા, બીટ અને મકાઈ બફાઈ જાય પછી બટાકા, બીટ અને મકાઇ ને ઠંડા કરવા મૂકો. બટાકા ઠંડા થઈ જાય પછી તેની છાલ કાઢી લો.
- 2
એક પેન લો. તેમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઈ જાય તેમાં ત્યાર બાદ તેમાં હીંગ નાખો. ત્યાર બાદ તેમાં ડુંગળી નાખો. ડુંગળી સંતરાય જાય ત્યાર પછી તેમાં લસણ અને લીલા મરચાં નાખી ને મીકસ કરો. ત્યાર બાદ તેમાં છીણેલી કોબીજ નાખો. કોબીજ સંતરાય જાય ત્યાર બાદ તેમાં મીઠું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરુ, લાલ મરચું, ખાંડ અને લીંબુનો રસ નાખો.
- 3
મિશ્રણ ઠંડુ પડે ત્યાર બાદ કોબીજ ના તૈયાર કરેલા મિશ્રણમાં બીટ, અમેરિકન મકાઈ અને બટાકા ને મીક્સ કરો.
- 4
પરોઠા નો લોટ બાધો. તેનાં પેડા બનાવી ને તેને વણી લો. તેમાં તૈયાર કરેલો મસાલો ભરીને તેને વણી લો.એક પેન લો પરોઠા ને બટર અથવા ઘી માં શેકી લો.
- 5
પરોઠા ને લીલી ચટણી અને દહીબુંદી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ કોબીજ પરોઠા(Cheese Cabbage Parotha Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#Cabbageparatha#cookpadindia Rinkal’s Kitchen -
-
કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati)
#GA4#Week14#Cabbage Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
-
-
કોબીજ બટાકા નું શાક (Cabbage potato sabji recipe in Gujarati)
#GA4#Week14Key word: Cabbage#cookpadindia#cookpadgujaratiઅહીં મેં કોબીજ બટાકા નું શાક સાથે આખું ગુજરાતી ભાણું પીરસ્યું છે... રોટલી, દાળ, ભાત, કોબીજ બટાકા નું શાક, ડુંગળી, લીલી હળદર, પાપડ, કચોરી, મિલ્ક ચોકલેટ...એન્જોય 🥰Sonal Gaurav Suthar
-
-
-
More Recipes
ટિપ્પણીઓ