રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બન્ને દાળને ધોઈને પાણીમાં સાથે આઠ કલાક પલાળી રાખો પછી તેના દહીં નાખીને કરકરું દલીલો પછી તેને ઢાંકી ને ગરમ જગ્યા પર આઠથી દસ કલાક માટે રાખો
- 2
હવે તેમાં આથો આવી જાય એટલે તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ હિંગ અને હળદર નાખીને મિક્સ કરો.હવે તેમાં ખાવાનો સોડા અને તેલ નાખીને હલાવો એક ગ્લાસ જેટલું ગરમ પાણી નાખો ભજીયા ના ખીરા જેવું ધીરુ રાખવું
- 3
પછી ઢોકળીયામાં પાણી ગરમ મૂકીને થાળીમાં તેલ લગાવીને ખીરું પાથરો પછી તેમાં ઉપરથી મરી પાઉડર ભભરાવો અને ૨૦ થી ૨૫ મીનીટ માટે boyle થવા દો પછી ગરમાગરમ સર્વ કરો તેના પર તેલ ચીઝ અને લોચા મસાલા નાખીને ગ્રીન ચટણી સાથે સર્વ કરો તૈયાર છે આપણો ચીઝ લોચો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

લોચો(Locho Recipe in Gujarati)
#GA4#week17આ રેસિપી સુરતની ખુબજ પ્રખ્યાત છે અને ચીઝ ના લીધે યુવાનોમાં અને બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે


સુરતી લોચો (Surti Locho Recipe in Gujrati)
#સુરતની વખણાયેલી વાનગી અને નાસ્તામાં ગરમ ગરમ મળી જાય તો જલસા પડી જાય. આ સિવાય તમે બટર ઉમેરી શકો અને લીલું લસણ ઉમેરો એટલે ચીઝ ગાલીર્ક લોચો તૈયાર થઈ જાય.


સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati)
#KS5સુરત નો આ ખૂબ જ જાણીતો નાસ્તો છે.. ત્યાં આ ખૂબ અલગ અલગ પ્રકાર ના લોચા મળે છે. એમનો આ ચીઝ ગાર્લિક લોચો નાના મોટા સૌ ને ભાવે એવો છે.. મેં પણ આજે પહેલીવાર જ બનાવ્યો...


સેઝવાન ચીઝ લોચો રોલ (Sezwan Cheese Locho Roll in Gujarati)
#CTલોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી (ફરસાણ) છે, જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.સુરત તેના સ્ટ્રીટ ફુડ અને જમણ માટે ખૂબ પ્રખ્યાત છે. તેમાં પણ સુરતી લોચોએ હવે તે જગવિખ્યાત બની ગયો છે. સુરત જાવ એટલે સુરતી લોચાની મજા માણ્યા વગર કોઈ ન રહે. પણ સુરત ન જવાનું થાય તો પણ તમે ઘરે સુરતી લોચો તો બનાવી જ શકો છો.ખૂબ જ સરળ રીત છે. અને આજે તો લોચા ના કેટલાય પ્રકાર જોવા મળે છે ચાઈનીઝ લોચો, સાઉથ ઈન્ડીયન લોચો, પેરી પેરી લોચો જેવા અનેકો પ્રકાર છે.જેમાં અહીં મે સેઝવાન ચીઝ લોચો રોલ બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે રોલ માં પણ ઘણી વેરાયટીના લોચા મળે છે.


સુરતી ચીઝ લોચો (surti cheese locho recipe in Gujarati)
#વેસ્ટ લોચો સુરત મા ખુબ જ પ્રખ્યાત છે ખમણ બનાવતા લોચો થઈ ગયો અને ત્યાર થી લોચો ફેમસ થઈ ગયો લોચો અલગ અલગ વેરાયટી મા મળે છે લોચો ખમણ કરતા થોડો કાચો હોય છે. મેં આજે ચીઝ લોચો બનાવ્યો છે.


સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#RC1સુરતી લોચો પહેલીવાર જ બનાવ્યો પણ બહુ જ સરસ બન્યો છે ઘરમાં બધાને ખુબ જ પસંદ આવ્યો અને તમને પણ આવશે તો તમે પણ જરુંર બનાવજો


સુરતી ચીઝ લોચો (Surti Cheese Locho Recipe In Gujarati)
#KS5આમ તો સુરત ની પ્રખ્યાત વાનગી છે પણ હવે તો બધી જગ્યા એ આ લોચો મળે છે. આજે મેં પણ બનાવ્યો છે. સુરતી ચીઝ લોચો ટેસ્ટ માં બહુ જ સરસ છે.


સુરતનો ફેમસ લોચો(surat no famous locho recipe in gujarati)
#સુપરશેફ4 સુરતનો ફેમસ લોચો


સુરત નો ફેમસ લોચો (Surat Famous Locho Recipe In Gujarati)
#KS5ચટપટી ટેસ્ટી લોચો


લોચો (Locho Recipe In Gujarati)
#KS5સૂરત નો પ્રખ્યાત નાસ્તો સુરતી લોચો જે ઘરે બનાવો ખૂબ જ સરળ છે. આ લોચા ની શરૂઆત સુરતમાં થઈ હતી એટલે તેનું નામ 'સુરતી લોચો' પાડવામાં આવ્યું.


ચીઝ ગાર્લિક બટર લોચો (Cheese Garlic Butter Locho Recipe In Gujarati)
#CTલોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી (ફરસાણ) છે, જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.લોચો એ એક ખમણ સંબંધી જ ફરસાણ કહેવાય. ખમણ નું લચકા પડતું સ્વરૂપ એટલે લોચો.સુરત તેના સ્ટ્રીટ ફુડ અને જમણ માટે ખૂબ પ્રખ્યાત છે. તેમાં પણ સુરતી લોચોએ હવે તે જગવિખ્યાત બની ગયો છે. સુરત જાવ એટલે સુરતી લોચાની મજા માણ્યા વગર કોઈ ન રહે. પણ સુરત ન જવાનું થાય તો પણ તમે ઘરે સુરતી લોચો તો બનાવી જ શકો છો.ખૂબ જ સરળ રીત છે. અને આજે તો લોચા ના કેટલાય પ્રકાર જોવા મળે છે ચાઈનીઝ લોચો, સાઉથ ઈન્ડીયન લોચો, પેરી પેરી લોચો જેવા અનેકો પ્રકાર છે.જેમાં અહીં મે ચીઝ ગાર્લિક બટર લોચો બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.


સેઝવાન લોચો રોલ (Schezwan Locho Roll Recipe In Gujarati)
#WK5#Winter_Kichen_Chelleng_5 લોચો એ સુરત નું સ્ટ્રીટ ફૂડ છે. ત્યાં લોચો સવારે નાસ્તા મા મળે છે.હવે તો બધી જગ્યા પર લોચો મળે છે.લોચો હવે અલગ અલગ ઘણી વેરાઇટી મા મળે છે .આજે મે અહીં સેઝવાન લોચો રોલ બનાવી ને સર્વ કર્યો છે.સાથે સેવ ,લીલી ચટણી,લોચા મસાલો અને તેલ તો ખરું જ.


સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરત ની સ્પેશ્યાલીટી: સુરતી લોચો. લારી પર મળતો આ ગરમાગરમ નાસ્તો ખાવા લોકો ની લાઈન લાગે છે.#WK5


સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5લોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી (ફરસાણ) છે, જેનો ઉદ્ભભવ અને પ્રસાર સુરતમાં થયો હતો. આ વાનગી બનાવવાની રીત અનોખી છે. ખમણ બનાવવા માટેના ખીરાંમાં પાણી વધારે નાખવાથી બાફ્યા બાદ તૈયાર થયેલું ખમણ ઢીલું રહે છે અને કાપવાનો પ્રયત્ન કરતાં જ લોચા થઇ જાય છે. આથી જ તેને લોચો કહેવામાં આવે છે. લોચો એ મુખ્યત્વે ચણાની દાળમાંથી બનતી વાનગી છે. આ વાનગી ઉપર કાચું તેલ રેડી, ઝીણી સેવ ભભરાવીને ચટણી અને કાંદા સાથે ખાવામાં આવે છે


બટર ચીઝ ગાર્લિક લોચો
#માઇઇબુકરેસિપી બનાવી ખૂબ જ સરળ છે અને ખુબજ સારી લાગે છે ટેસ્ટી લાગે છે


સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5 સુરત નું નામ આવે એટલે સૌને લોચો યાદ આવી જાય અને મોંઢામાં પાણી આવી જાય. આમ તો સુરત ની ઘણી વસ્તુઓ ફેમસ છે પરંતુ તેમાં સૌથી ફેમસ છે સુરતી લોચો. આપણે દરરોજ તો સુરત ના જઈ શકીએ પણ સુરતી લોચો ઘરે જરૂર બનાવી શકાય.તો ચાલો આજે આપણે સુરતી લોચો બનાવીએ અને તેની મજા માણીએ.


સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#CT.'સુરતી લોચો' મારું શહેર સુરત નો પ્રખ્યાત છે. સુરતમાં લોચા ની વેરાયટી મળે છે. બટર ચીઝ લોચો,લસણ નો ગાર્લીક લોચો,સેઝવાન લોચો,માયોનીઝ લોચો,ચીઝ રોલ લોચો,સફેદ લોચો,વિગેરે...


સુરતી બટર લોચો (Surti butter Locho recipe in Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia સુરતીઓનો સવારમાં નાસ્તો એટલે ગરમા-ગરમ લોચો..... લોચા માટે એવું કહેવામાં આવે છે કે ખમણ બનાવતા એમાં કંઈક ગરબડ થવાથી લોચા ની ડીશ અસ્તિત્વમાં આવી છે એટલે કે લોચો એ ખરેખરમાં તો ખમણ બનાવતા ઉદભવેલા લોચા માં થી જ ઉદ્ભવેલ છે.


સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5સુરતનો ફેમસ લોચો.


સુરતી લોચો(Surati Locho Recipe In Gujarati)
લોચો સુરત ની ફેમસ આઇટમ. એમ કહીએ તો ખોટું નથી કે સુરત ની ઓળખાણ પણ લોચો. બનાવવા મા પણ એકદમ સરળ.#CT


પાલક બટર ચીઝ રોલ લોચો (Palak Butter Cheese Roll Locho Recipe In Gujarati)
#CTઅમારા સૂરત નો ફેમસ લોચો અને ખમણ છે આજે મારી પેહેલી વાનગી છે આશા રાખુ છુ બધા ને પસંદ આવે હું તમારાં માટે અમારા સૂરત નો ફેમસ્ પાલક બટર ચીઝ રોલ લોચોલોચો બનાવાની છુ


સુરતી લોચો (Surti Locho Recipe in Gujarati)
#CTમારૂં શહેર સુરત નો ફેમસ લોચો.


સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરતી લોચો સુરતના પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે.#SF#RB1


ઈનસ્ટન્ટ સુરતી ચીઝ લોચો
#KS5Cookpad Gujarati.હંમેશા સુરતનું જમણ વખણાતું આવ્યું છે .અને સુરત કંઈકને કંઈક નવી વસ્તુ લઈને આવે છે .આવી રીતે થોડા વખતથી સુરતની ખમણી ,સુરતી ઇદડા, સુરતી કંદ પૂરી, સુરતીનાન ખટાઇ ,બિસ્કીટ, વિગેરે અનેક અનેક. અને અત્યારે ફેમસ છે સુરતી લોચો. તેમાં પણ સાદો ,બટર ,પનીર, તથા ચીઝ, લોચો ખૂબ જ વેરાઇટી મળે છે. મેં આજે ઇન્સ્ટન્ટ ચીઝ લોચો બનાવ્યો છે.


સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#માઇઇબુક#વિકમીલ૩#સ્ટિમસુરતી લોચો નામ પડે એટલે દરેક ના મોઢા માં પાણી આવી જાય છે. એવું કહેવાય છે કે સુરત ના એક શોપ વાલા ના ખમણ ના બનતા એનું ટેક્સચર સોફ્ટ લોચા જેવું થઈ ગયું..તો એમને એને કંઇક અલગ રીતે મસાલા ને સેવ કાંદા ને ચટણી સાથે present કર્યો. ત્યાર થી એનું નામ લોચો પડી ગયું. એમાંથી એક નવી ડિશ ઇનોવેટ થઈ. આજે એમાં ઘણું વારિયેશન આવી ગયું છે. બટર લોચો, ચીઝ બટર લોચો, ગર્લિક બટર લોચો, વ્હાઈટ લોચો, ચોકલેટ લોચો, મેક્સિકન લોચો, સેઝવાન લોચો, ઇટાલિયન લોચો etc.. ઘણું ફયુઝન કોમ્બિનેશન મળે છે. આજે દક્ષિણ ગુજરાત માં તો ખૂબ ફેમસ થઈ ગયો છે.એમાં સુરત માં તો તમને ગલી ગલી માં સ્વાદિષ્ટ ફયુઝન કોમ્બિનેશન વાલા લોચા ની ડિશ મળી રહે છે. આજે હું બેઝિક ઓથેન્તિક લોચા ની રેસિપી લાવી છું. પછી એમાં તમે તમારું ગમતું કોમ્બિનેશન કરી ને present કરી શકો.


સુરતી ચીઝ લોચો(locho recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ-૨


લોચો (Locho recipe in Gujarati)
#KS5પોસ્ટ - 4 લોચો આમ તો સુરત નો વખણાય છે...ખમણ બનાવતી વખતે કંઈક ભૂલ થઈ હશે એટલે વાનગી ફ્રેન્કી ન દેવાય એમ સમજીને કંઈક નવું નામ આપીને ચલતી કા નામ ગાડી એવું થયું હશે અને આ રીતે લોચો નામ આપીને સ્વાદિષ્ટ ટચ આપીને આ નવીન વાનગી અસ્તિત્વ માં આવી હશે...😀


સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5સુરતી લોચોમે તો પેલી વાર બનાયુ. ખૂબ જ ટેસ્ટી એન્ડ ચટપટું હતું. આ એક must try વાનગી છે.Thank you cookpad admins. KS5 challenge ના લીધે મે લોચો બનાવ્યો with લોચો મસાલા. મને ખૂબ આનંદ થયો. Thank you 🙏🏼


સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#CTલોચો નામ પડે એટલે સુરત જ યાદ આવે, સુરતી લોચો ખુબ જ ફેમસ- કાચું સિંગતેલ રેડી ને ખાવા ની મજા જ કંઇક અલગ છે.


ચીઝ લોચો(Cheese locho Recipe in Gujarati)
#GA4#Week10#cheese

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14262422
ટિપ્પણીઓ (10)