કોબી સલાડ (Kobi Salad Recipe In Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#GA4
#WEEK14
#Cabbage
શિયાળા મા બધા શાકભાજી સરસ મળતા હોય છે. હેવી લંચ અને ડીનર મા સલાડ એડ કરાતા હોય છે. તેવા જ એક સરળ સલાડ ની રેસીપી મે અહીં શેર કરી છે.

કોબી સલાડ (Kobi Salad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#WEEK14
#Cabbage
શિયાળા મા બધા શાકભાજી સરસ મળતા હોય છે. હેવી લંચ અને ડીનર મા સલાડ એડ કરાતા હોય છે. તેવા જ એક સરળ સલાડ ની રેસીપી મે અહીં શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ લોકો
  1. ૧ વાટકીજીણી સમારેલી કોબી
  2. ૧ નંગટમેટું
  3. ૧ નંગગાજર
  4. ૧/૨ નંગકેપ્સિકમ
  5. ૧ નંગલીલું મરચુ
  6. ૧ નંગકાકડી
  7. ૧/૪ ચમચીમરી પાઉડર
  8. ૧ ચમચીલીંબુ નો રસ
  9. સ્વાદ પ્રમાણેમીઠુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ, ટામેટાં, કાકડી, ગાજર અને કેપ્સિકમ બધા ને ધોઇ ને કાપી લેવા.

  2. 2

    બાઉલ મા બધુ લઇ ને તેમાં મીઠુ, મરી પાઉડર,લીંબુ નો રસ એડ કરી મીક્ષ કરો.

  3. 3

    બધું સરખું મીક્સ કરી લો. તૈયાર છે કોબીજ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mrunali thaker vayeda
પર

Similar Recipes