મેગી સલાડ (maggi salad recipe in gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

#સાઈડ
આમ તો મેગી બધા ની ફેવરીટ હોય છે.. અને એમાં જો સલાડ તરીકે એને પીરસવામાં આવે તો તો હેલ્થ અને ટેસ્ટ બંને મા વાહવાહી બોલાય...
આ સલાડ મા આપડે મેગી ના મસાલા નો ઉપયોગ નથી કરવાનાં. ખૂબ જ હેલ્ધી સલાડ તૈયાર કરીશુ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 પેકેટ મેગી આટા નુડલ્સ
  2. 1/2 વાટકીજીણા ગાજર સુધારેલ
  3. 1/2 વાટકીમકાઈ ના દાણા
  4. 1/2 વાટકી કાકડી જીણી સુધારેલ
  5. 1/2 વાટકીકોથમીર
  6. 2 ચમચીઅમુલ બટર
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1/2 નંગ કેપ્સિકમ મરચું સુધારેલ
  9. સ્વાદાનુસારમીઠુ
  10. સ્વાદાનુસારખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધું તૈયાર કરી ને નુડલ્સ બાફવા. પાણી મા ખાંડ અને મીઠુ નાખી નુડલ્સ ને બાફી લેવા.

  2. 2

    ગાજર અને મકાઈ ના દાણા અધકચરા બાફી લેવા.

  3. 3

    નુડલ્સ મા ગાજર, બટર, ઓરેગાનો, મકાઈ દાણા ઉમેરી મિક્સ કરી લેવું. બટે ઉમેરવાથી નુડલ્સ એકબીજા સાથે ચોંટશે નહિ અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. પછી તેમાં કેપ્સિકમ, કાકડી, કોથમીર ઉમેરી મિક્સ કરવું.

  4. 4

    તૈયાર છે સુપર ટેસ્ટી અને હેલ્ધી મેગી સલાડ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes