કેબેજ(કોબી) સલાડ

અત્યારે શિયાળા માં લીલા શાકભાજી ખુબજ સરસ આવે છે તાજા લીલા શાકભાજી અમુક કાચા ખાવા માં શરીર માટે ફાયદાકારક છે ત્તો તાજું કાચું સલાડ બનાવી રોજ ખાઈએ. #GA4#week14#cabbage#કેબેજ#કેબેજ (કોબી )સલાડ
કેબેજ(કોબી) સલાડ
અત્યારે શિયાળા માં લીલા શાકભાજી ખુબજ સરસ આવે છે તાજા લીલા શાકભાજી અમુક કાચા ખાવા માં શરીર માટે ફાયદાકારક છે ત્તો તાજું કાચું સલાડ બનાવી રોજ ખાઈએ. #GA4#week14#cabbage#કેબેજ#કેબેજ (કોબી )સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું શાકભાજી ને સારી રીતે ધોઈ લો. હવે કોબી ને લાંબી ને પાતળી કાપી લો.
- 2
હવે મૂળા અને ગાજર ને 45 ડિગ્રી ના angle થી એટલે કે ચાકુ નi ધાર ને ત્રાસ માં રાખી અથવા ત્તો તમારી પસંદ મુજબ કાપી લો.
- 3
હવે લીલા ડુંગળી ના પાન અને મૂળા ના પાન ને જીણા કાપી લો અને કોબી માં મિક્સ કરો.
- 4
તેમાં થોડા લીલા મરી ના દાણા ઉમેરો અત્યારે લીલા મરી સરસ આવે છે જે સ્વાથ્ય માટે ખુબજ ફાયદાકારક છે.
- 5
જરૂર મુજબ મીઠુ ઉમેરો. અને સર્વ કરો.
- 6
નોંધ :- સલાડ માં તમારી પસંદ મુજબ ટામેટાં, લીલી ડુંગળી, ચાટ મસાલા લીંબુ વગેરે નાખી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
શિયાળાની ઋતુ માં બધા શાકભાજી ખુબજ લીલાછમ અને તાજા હોય વિટામિન a થી ભરપુર સલાડ ખુબજ ટેસ્ટી છે. Valu Pani -
કોબી સલાડ (Kobi Salad Recipe In Gujarati)
#GA4#WEEK14#Cabbageશિયાળા મા બધા શાકભાજી સરસ મળતા હોય છે. હેવી લંચ અને ડીનર મા સલાડ એડ કરાતા હોય છે. તેવા જ એક સરળ સલાડ ની રેસીપી મે અહીં શેર કરી છે. mrunali thaker vayeda -
-
કોબી નું ગરમ સલાડ
#SPR# કોબીનું સલાડ#Cookpadશિયાળાની સિઝનમાં આપણે સલાડ બહુ બનાવીએ છીએ. તેમાં કોબી ટમેટાનું સલાડ ,કોબી કાકડીનું સલાડ, વગેરે ફ્રેશ કટ કરીને ચાટ મસાલો નાખીને સલાડ ખાઈએ છીએ. પરંતુ આજે મેં કોબીનું ટેસ્ટી ગરમ સલાડ બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ છે. Jyoti Shah -
કોબી નું સલાડ
#GA4#Week14#Puzzel word is -#Cabbage - કોબી અત્યારે શિયાળામાં ખુબ સરસ શાકભાજી આવે છે. અને સાથે-સાથે તે સ્વાદમાં પણ મીઠી લાગે છે. ત્યારે બાળકોને આપણે આ રીતે સલાડ તરીકે આપીયે તો તે ફટાફટ ખાઈ લે છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
પાલક સલાડ(Palak Salad Recipe in Gujarati)
શિયાળો આવે એટલે સલાડ તો તરતજ યાદ આવે અને કહેવત છે ને કે શિયાળા માં જેટલા પણ લીલા શાકભાજી ખાવ એટલે આખા વર્ષ ની એનર્જી મળી રહે આજે હુ તમારી સાથે એક ખૂબ જ સરળ અને ઝટપટ બને એવુ સલાડ શેર કરુ છું🥗 Hemali Rindani -
ટમ ટમ મૂળા સલાડ (Tam Tam Mooli Salad Recipe In Gujarati)
#SPRશિયાળા માં મૂળા ખાવા ખુબ જ ફાયદાકારક છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
(ગ્રીન સલાડ ( Green Salad recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે.લીલા શાકભાજી માથી બનેલ સલાડ ખાવા મા ખૂબ જ હેલ્થની છે અને ખૂબ જ પોષટીક છે. Trupti mankad -
-
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
અમે રોજ જમવામાં સલાડ વાપરી એ છે રોજ જુદા જુદા આજે મેં ટામેટા મૂળા લીધા છે લીંબુ મીઠુ નાખી ને , અથેલા મરચાં તો ખરા જ Bina Talati -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં કાચા શાક ભાજી શરીર માટે ઉત્તમ વિટામિન્સ પૂરા પાડે છે જેને તમે સલાડ નાં રૂપ માં લઇ શકો છો. Varsha Dave -
-
-
સ્પ્રિંગ ઓનીયન કેબેજ ફૈરી મસ્તી બોટ સેલેડ(Spring onion cabbage salad)
#GA4#Week11#green onion#Mycookpadrecipe 28 મારું પોતાનું જ ક્રિએશન છે. શિયાળા એમાં અત્યારે બધા શાકભાજી સરસ આવતાં હોય. એટલે શાક અને સલાડ માં અલગ અલગ વાનગી પીરસવાની અને બનાવવાની મજા આવે. સલાડ અથાણાં ફરસાણ આ બધું તો મેઈન કૉર્સ એટલે કે સંપૂર્ણ આખી થાળી નો શણગાર છે. ખાસ તો મારા પપ્પા ખૂબ શોખીન છે એટલે એ જ મારી પ્રેરણા સ્ત્રોત છે. એમને કાચું સલાડ પણ ખૂબ પ્રિય એટલે કૈક શોધી કાઢ્યું. બસ અને આજે આ મસ્તી બોટ ની લિજ્જત માણી. Hemaxi Buch -
કોબી નું રાઇતું(Cabbage Raita Recipe in Gujarati)
#GA4#week14#Cabbage#કોબી નું રાઇતું#cookpadindia#cookpadgujrati રાયતા બધા બનાવે છે, અલગ -અલગ ફ્લેવોર ને વેજીટેબલ ના બને છે, મેં પણ આજે કેબેજ ( કોબી )નું રાઇતું કર્યું છે, તમે પણ ટ્રાય કરજો, સરસ બન્યું છે 🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
-
-
-
ત્રિરંગી સલાડ (Trirangi Salad Recipe In Gujarati)
ત્રિરંગી સલાડ એક હેલ્થી સલાડ છે અને આ સલાડ આપણા દેશ નો રાષ્ટ્રધ્વજ છે આ રીતે આપણે આપણા દેશને માન આપીએ છીએ Kalpana Mavani -
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
કોબી નુ મીકસ શાક
#GA4#Week14 અત્યારે શાક લીલા બહુ જ સરસ આવે છે. મે કોબી નુ મીકસ શાક બનાવ્યું છે. RITA -
કોબીજ ગાજરનો સંભારો (kobij gajar no sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage (કોબી) Siddhi Karia
More Recipes
ટિપ્પણીઓ (5)