મેથી મટર મલાઈ (Methi Mutter Malai Recipe In Gujarati)

Pannaben @cook_27864825
#MW4
શિયાળા ની ઋતુ માં બધા લીલાં શાકભાજી ને નવી રીતથી બનાવીએ તો બાળકો પણ હોંસે હોંસે ખાઈ લે...
મેથી મટર મલાઈ (Methi Mutter Malai Recipe In Gujarati)
#MW4
શિયાળા ની ઋતુ માં બધા લીલાં શાકભાજી ને નવી રીતથી બનાવીએ તો બાળકો પણ હોંસે હોંસે ખાઈ લે...
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા વટાણા અને મેથી ને પાણી મા વારાફરતી બાફી લ્યો. તે વખતે પાણી માં મીઠું અને ખાંડ ઉમેરવા.
- 2
હવે આદુ મરચા લસણ ની પેસ્ટ તૈયાર કરી લો. એક કઢાઈ માં કાજુ, માગજતરી ના બી અને ડૂંગળી પાણી નાખી થોડું ચડે ત્યાં સુધી રાખો, ઠરે એટલે ગ્રેવી બનાવી લો.
- 3
એક પેન માં બટર મૂકી આદુ મરચા ની પેસ્ટ ઉમેરો, ત્યાર પછી ડુંગળી, કાજુ વાળી ગ્રેવી ઉમેરો અડધો ગ્લાસ પાણી નાખી ચડવા દયો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
- 4
ગ્રેવી ચડી ગયા પછી વટાણા અને મેથી ઉમેરી ૫ મિનીટ ચડવા દો. ગરમ મસાલો નાખી દો. ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
મેથી મટર મલાઈ (Methi Mutter Malai Recipe In Gujarati)
#GA4#Week2કીવર્ડ: fenugreek/મેથી.મેથી મટર મલાઈ નું કોમ્બિનેશન એવર ગ્રીન છે. ઘણા બાળકો મેથી ની ભાજી એમ નથી ખાતા પણ આ રીતે શાક માં ખુશી થી ખાઈ જશે. Kunti Naik -
-
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4#મેથી#મેથીનીપંજાબીસબ્જી#cookpadgujrati#cookpadindiaશિયાળા માં લીલી ભાજી ઓ બહુ સરસ અને તાજી આવે છે.અલગ અલગ પ્રકારે આપડે એનો ખાવા માં ઉપયોગ કરીએ છીએ.તો આજે આપડે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને મસ્ત ટેસ્ટી અને healthy પંજાબી સબ્જી બનાવીશું.આમાં બધી j હેલ્ઘી વસ્તુ ઉપયોગ માં લઈશું.કોઈ ને ખબર જ નહિ પડે કે આ વસ્તુ આમાં નાખી હશે.અને ખાસ કરી ને બાળકો માટે જેઓ ને બિલકુલ ખબર નહિ પડે .અને હોશે હોશે ખાઈ લેશે.તો ચાલો સિક્રેટ રિવિલ કરીએ 😀 Hema Kamdar -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#Week19#મેથીભાજીમોટા હોય કે નાના બધાને મેથી કડવી લાગતી હોય છે . એટલે કોઈને ભાવતી નથી પણ આ રેસિપી મેથી ની કડવાશ નથી લાગતી ને બધા મજા થી ખાઈ પણ લે છે.. Manisha Parmar -
મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati)
#MW4#Methimatarmalai#cookpadindia#cookpadમેથી મટર મલાઈ ની સબ્જી નો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે જે મેથી ના ટેસ્ટ ની સાથે બહુ સારો લાગે છે. આ ક્રીમી અને ફ્લેવરફુલ સબ્જી બધા ની ફેવરીટ હોય છે. પંજાબી ડીશ ઓર્ડર કરવાની હોય એટલે આપણા મગજ માં જે ડીશ આવે એમાંની આ એક છે, મેથી મટર મલાઈ. Rinkal’s Kitchen -
મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
#GA4#Week19#Methiશિયાળા માં લીલી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે.. ને એમાંય મેથી તો જોઈને જ લેવાનું મન થઈ જાય કારણકે તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. મેથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. Neeti Patel -
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
શિયાળા માં મેથી ખૂબ જ સારી મળતી હોય છે. બાળકો ને મેથી બહુ ન ભાવતી હોય તો તેમને અલગ અલગ પ્રકારે નવું બનાવી ને ખવડાવશો તો વેરાઇટી પણ થશે અને તેમને ભાવશે. Aditi Hathi Mankad -
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈ ની સબ્જી એકદમ રેસ્ટોરન્ટ માં આપણે ખાઈએ આવી જ ટેસ્ટી અને રીચ લાગે છે.#માયઈબૂક #માઇઇબુક #માઇઇબુક #myebookpost7 #માયઈબૂકપોસ્ટ7 #માઇઇબુક Nidhi Desai -
-
મેથી મટર મલાઈ(Methi mutter Malai recipe in Gujarati)
#cookpad#weekend મેથી મટર મલાઈ એ શિયાળા માં બનતી સબ્જી છે અને આ સબ્જી સ્વાદ માં પણ બોવ સારી લાગે છે સાથે સાથે હેલ્થી પણ છે અને ને આ સબ્જી ઘી માં જ બનાવી છે જેથી તે ટેસ્ટ માં પણ સારી લાગે છે. મે આ વખતે આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવી છે જે ખૂબ સ્વાદિષ્ટ બની તો હું અહી તેની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
-
-
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
#માયઈબૂક#પોસ્ટ3#માઇઇબુક#post3#superchef1#સુપરશેફ1 Nidhi Shivang Desai -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4#methimuttermalai#nikscookpad#cookpad Nikita Gosai -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4અત્યારે શિયાળા માં સરસ લીલા શાક મળે અને લીલા વટાણા. મેં મારી ફેવરીટ વિન્ટર સબઝી ની રેસિપિ અહીં મૂકી છે જે સરળ અને ટેસ્ટી છે. Tejal Vijay Thakkar -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
સફેદ ગ્રેવી માં બનતી ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવી પંજાબી સબ્જી. Rinku Patel -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#MW4#મેથીનું શાક Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કાજુ-મેથી મટર મલાઈ(Kaju-Methi mutter malai Recipe in Gujarati)
વિન્ટર માં બધું ગ્રીન વેજીટેબલ આવતા હોય તો તેમનો યુઝ કરી અને સાથે કોરીએન્ડર પરાઠા જે એકદમ પંજાબી ટેસ્ટ આપે છે..... તથા વ્હાઈટ ગ્રેવી સબ્જી જે થોડો સ્વીટ ટેસ્ટ પણ આપે છે ખરેખર યમી બને છે.💚💚💚💚 Gayatri joshi -
મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
શિયાળા ની સીઝન માં મેથી વટાણા ખુબ સરસ મળતા હોય ત્યારે આ સબ્જી બનાવવાનું ચોક્કસ મન થાય. ક્રીમ અને પનીર સાથે એક રીચ ટેસ્ટ મળે છે. અહીંયા મેં તંદુરી વ્હીટ રોટી સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
મેથી મટર મલાઇ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#Week19 નાના છોકરા મેથી ની ભાજી ના ખાતા હોય તો આ સ્વાદિષ્ટ વાનગીછે તેમના માટે Vandana Tank Parmar -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5 મેથી મટર મલાઈ એક સ્વાદિષ્ટ ઉત્તર ભારતીય ગ્રેવી વાળું શાક છે.જે લીલા વટાણા,મેથી ની ભાજી,ક્રિમ અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ શાક ખાસ કરી ને શિયાળા માં બનાવવામાં આવે છે.કારણ કે,શિયાળા માં તાજી મેથી અને વટાણા સરળતાં થી મળી જાય છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
આલુ મટર (Alu mutter Recipe in Gujarati)
#આલુઆ સબ્જી મોટા ભાગે લીલાં વટાણા લઈ બધા બનાવતા હોય છે. પણ આજે મેં આ સબ્જી સૂકા લીલાં વટાણા લઈ બનાવી છે. કારણકે લીલા વટાણા શિયાળામાં જ સરસ મળે છે પછી તો ફ્રોઝન કરેલા જ મળે છે. જ્યારે સૂકા લીલાં વટાણા તો આપણે ઘરમાં ભરતા જ હોય છે. Urmi Desai -
-
-
મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસમેથી ખુબ જ ગુણકારી છે. પણ તે સ્વાદ માં કડવી હોવાથી બાળકો અને ઘણા લોકો તેને પસંદ કરતાં નથી. પણ જો તેને મેથી મટર મલાઈ જેવા પંજાબી કરી ના સ્વરૂપ માં પીરસવામાં આવે તો નાના મોટા સૌ ને ખુબ જ ભાવે છે કારણ કે મેથી ની કડવાશ મટર, મલાઈ અને દૂધ થી સંતુલિત થઇ જાય છે અને મેથી ના ગુણો નો લાભ તેઓ મેળવી શકે છે. Vaibhavi Boghawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14267468
ટિપ્પણીઓ (2)