મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૨ લોકો
  1. /૨ ઝુડી મેથી
  2. થોડાવટાણા
  3. ચમચા મલાઈ
  4. ૧ચમચી હળદર
  5. ૧ચમચી મરચું
  6. ૧ચમચી ધાણાજીરુ
  7. ૧ નંગડુંગળી
  8. ૧નંગ ટમેટું
  9. આદુ મરચા લસણની paste
  10. પ્રમાણસર મીઠું
  11. ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેથીને બીજી સામગ્રી તૈયાર રાખવી.

  2. 2

    હવે એક પેનમાં તેલ મુકી ને તેમાં આદુ મરચા લસણ ની paste નાંખી ને સાંતળવું પછી તેમાં ડુંગળી ટમેટાનાખી ને સાંતળવું.ત્યાંર બાદ તેમાં મીઠું મરચું ધાણાજીરુ નાંખી ને થોડીવાર થવા દેવું.

  3. 3

    ત્યાંર બાદ એક બીજા પેન માં ૧ ચમચી તેલ મુકી ને મેથી નેઝીણી છીણીનેસાંતળી ને એક બાજુ રાખવી.

  4. 4

    પછી સાંતળેલા ડુંગળી ટમેટાનીpaste કરવી.

  5. 5

    પછી ફરી પાછું થોડું તેલ મૂકીને તૈયાર કરેલીpaste નાખવી. પછી તેમાં સાંતળેલી મેથી નાખવી ને પછી તેમાં બાફેલા વટાણા નાખવા ને છેલ્લે તેમાં ૨ ચમચા મલાઈ નાંખવાની.

  6. 6

    તો ચાલો તૈયાર છે મેથીમટર મલાઈ નીસ્વાદિષ્ટ પંજાબી સબજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

Similar Recipes