મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીને બરાબર સાફ કરી ધોઈ એકદમ જીણી સમારી લો. વટાણા, મીઠુ નાખી બાફી લો.હવે ૧ ટેબલ સ્પુન ઘી અને ૧/૨ ટેબલ સ્પુન તેલ વઘારમાં મુકો.૧/૪ ટીસ્પુન થી ઓછી હળદર અને હીંગ વઘારમાં મુકી મેથી સાંતળો.હવે વટાણા, ૫૦ ગ્રામ જેટલું ફ્રેશ ક્રીમ, ૧/૪ ટી સ્પુનગરમ મસાલો, મીઠું તથા ૧ ચમચી આદુ મરચાં નાખી હલાવી ગેસ બંધ કરો.
- 2
બીજા વઘાર માટે અલગ કઢાઈ લો. દૂધી છાલ ઉતારી બાફી લો.ત્યારબાદ તેની પેસ્ટ બનાવી લો.ઉપર મુજબ ઘી અને તેલ ભેગુ વઘારમાં મુકો. દૂધીની પેસ્ટ નાખો. હવે થોડો ગરમ મસાલો નાખો.
- 3
ગરમમસાલાની સામગ્રી બરાબર શેકી તેનો જીણો પાઉડર બનાવી લઈ શાક માં આ મસાલાનો ઉપયોગ કરવો.
- 4
સફેદ પેસ્ટ માટેની સામગ્રી અગાઉ પાણીમાં પલાળવી અને તેની પેસ્ટ બનાવી લેવી.
- 5
હવે દૂધીની પેસ્ટ થોડીવાર સાંતળ્યા બાદ સફેદ પેસ્ટ અને આદુમરચાંનાખો. ૧ ટી સ્પુન કસુરી મેથી નાખો.બાકીની મલાઈ, દૂધ અને ખાંડ નાખો.સાંતળેલા વટાણા મેથી નાખો.
- 6
થોડીવાર ગ્રેવી મીક્ષ થવા દો.મીઠું નાખો. (અગાઉ મીઠુ અને આદુ મરચાં નાખેલા છે તે ધ્યાનમાં રાખવુ)ચપટી સૂઠ પાઉડર અને ઇલાયચી પાઉડર નાખો.બરબબર મીક્ષ કરો.
- 7
જાડી ગ્રેવી લાગે તો થોડું પાણી નાખી શકો. આ શાક માં આદુ ન નાખવું હોય તો skip કરી શકાય છે.હવે ગેસ બંધ કરો.
- 8
જૈન હોય તેઓ આદુ સ્કીપ કરી શકે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#CWM2#hathimasala#Dec#W3#MBR7#week7#WLD#khada masala#Punjabi#cookpadgujarati#cookpadindiaમેથી મટર મલાઈ સબ્જી ટેસ્ટ માં થોડી સ્વીટ હોય છે Alpa Pandya -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
સફેદ ગ્રેવી માં બનતી ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવી પંજાબી સબ્જી. Rinku Patel -
-
મટર પનીર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીઆ શાક સ્પાઈસીનૈ ટેસ્ટી લાગે છે. પનીર હોવાથી પ્રોટીન થી ભરપુર છે. આમાં ડુંગળી લસણ નથી એટલે જૈન શાક તરીકે ઉપયોગ કરી શકાય. Vatsala Desai -
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
-
-
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4#methimuttermalai#nikscookpad#cookpad Nikita Gosai -
મેથી મટર મલાઈ (Methi matar malai recipe in Gujarati)
#GA4#Week19શિયાળા માં તાજી મેથી અને વટાણા થી બનતી સ્વાદિષ્ટ રેસીપી.. Vidhi -
-
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
મારું ફેવરિટ.. સફેદ ગ્રેવીમાં વધુ ભાવે.. ટેસ્ટી સબ્જી... Dr. Pushpa Dixit -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe in Gujarati)
#KDશિયાળામાં વટાણા અને મેથી મળે એટલે આ શાક બનાવવાનું મન થાય. આ શાક આપણે મલાઈ ના બદલે દુધના પાઉડર થી બનાવ્યું છે જે સેમ સ્વાદ અને સુસંગતતા આપે અને એકદમ હેલ્ધી છે અને હેલ્થ કોન્સિયસ લોકો માટે સારું છે. smruti patel -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસમેથી મટર મલાઈ ખુબજ ટેસ્ટી અને રિચ સબ્જી છે ગરમ ગર્મ ખુબજ ટેસ્ટી લાગે છે જેને નાન સાથે ખાવામાં આવે છે ... Kalpana Parmar -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4અત્યારે શિયાળા માં સરસ લીલા શાક મળે અને લીલા વટાણા. મેં મારી ફેવરીટ વિન્ટર સબઝી ની રેસિપિ અહીં મૂકી છે જે સરળ અને ટેસ્ટી છે. Tejal Vijay Thakkar -
મેથી મલાઈ મટર(Methi Malai Matar Recipe in Gujarati)
મેથીના અનેક ગુણો હોવાથી તે ભોજનમાં લેવી જોઈએ અને શિયાળામાં ખૂબ સરસ મેથી આવે છે તેથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.#MW4 Rajni Sanghavi -
મેથી મલાઈ મટર (Methi malai matar recipe in Gujarati)
#GA4#week2જલ્દી બની જાય અને ખાવામાં પણ સરસ લાગે તો કોઈ શાક હોય અને ઘરમાં પણ અવેલેબલ હોય અને જૈનોમાં તો મેથી અત્યારે તો ચોમાસામાં વાપરતા પણ નથી તો મને થયું કે કસૂરી મેથી સાથે વટાણા નું પંજાબી શાક બનાવો અને એમાં ભરપૂર માત્રામાં મળી લીધું છે તો એને કસૂરી મેથી નો સ્વાદ બદલાઈ એ આખો અલગ કરી દીધો છે બહુ સરસ લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે એવું છે Khushboo Vora -
-
મેથી મટર મલાઈ (Methi MAtar malai Recipe in Gujarati)
શિયાળા માં બધાં ને ઘરે આ શાક બને જ, નહીં તો હોટલ માં ખાય જ. આ શાક ખૂબ જલ્દી અને ઓછા સામગ્રી થી બને છે. ખૂબ સ્વાદિષ્ટ બને છે . આ સબ્જી માં મલાઈ ની જગ્યા પર મિલ્ક પાઉડર નો ઉપયોગ કર્યો છે , એકવાર જરૂર થી બનાવજો.#GA4#WEEK19 Ami Master -
મેથી મટર-મલાઇ(Methi mAtar malai Recipe in Gujarati)
#MW4# મેથી# મેથી મટર મલાઈ# methi mutter malai Arti Desai -
મેથીના મુઠીયા
#goldenapron3Week6આ મુઠીયા ઉંધીયુ, પાપડી નું શાક કે રીંગણા, તુવેર ના શાકમાં નાંખી શકાય છે.ચા સાથે એમનેમ નાસ્તામાં પણ ખાઈ શકાય છે.ટેસ્ટી લાગે Vatsala Desai -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
શિયાળો હવે પૂરો થવા આવ્યો છે ત્યારે છેલ્લે મળતી તાજી મેથી ની ભાજી, લીલા વટાણા થી આ શાક બનાવ્યું છે Pinal Patel -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#GA4 #Week2પોસ્ટ 2 મેથી મટર મલાઈમે લીલી મેથીની ભાજી જ્યારે શિયાળામાં આવે ત્યારે લઈને સૂકવણી કરીતી,એટલે મેથીના કસૂરી મેથી કહેવાય છે.આપણે જ્યારે કોઈ પંજાબી શાક કે છોલે કઈ બનાવીએ ત્યારે કસૂરી મેથી નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.આજે મેથી મટર મલાઈ શાક માટે કસૂરી મેથી નાખીને બનાવ્યું છે. Mital Bhavsar -
મેથી મટર મલાઈ સબ્જી ( Methi Matar Malai Subji Recipe in Gujarati
#MW4#cookpadmid_week_chellenge#post1#મેથી_ભાજીનું_શાક#મેથી_મટર_મલાઈ_સબ્જી ( Methi Matar Malai Subji Recipe in Gujarati ) ભારત ભરમાં મેથી નો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. મેથી ની ભાજી જ નહીં પરંતુ તેના બિયા પણ એટલે જ ગુણકારી છે. તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ. તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે. શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શબ્જી, સૂપ, થેપલા, ખાખરા બનાવી શકો છો. કોઈપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ. મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે. મેથીની સબ્જીમાં ગૈલોપ્ટોમાઈનન તત્વ હોય છે જેનાથી હૃદયનું સ્વાસ્થ બરાબર થાય છે. મેથીમાં ફાયબર અને એન્ટીઓક્સીડન્ટ તત્વ હોય છે. મેથી ખાવાથી શરીરના ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. Daxa Parmar -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4#મેથી#મેથીનીપંજાબીસબ્જી#cookpadgujrati#cookpadindiaશિયાળા માં લીલી ભાજી ઓ બહુ સરસ અને તાજી આવે છે.અલગ અલગ પ્રકારે આપડે એનો ખાવા માં ઉપયોગ કરીએ છીએ.તો આજે આપડે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને મસ્ત ટેસ્ટી અને healthy પંજાબી સબ્જી બનાવીશું.આમાં બધી j હેલ્ઘી વસ્તુ ઉપયોગ માં લઈશું.કોઈ ને ખબર જ નહિ પડે કે આ વસ્તુ આમાં નાખી હશે.અને ખાસ કરી ને બાળકો માટે જેઓ ને બિલકુલ ખબર નહિ પડે .અને હોશે હોશે ખાઈ લેશે.તો ચાલો સિક્રેટ રિવિલ કરીએ 😀 Hema Kamdar
More Recipes
ટિપ્પણીઓ (21)