ખજૂર સુકામેવા ના લાડુ (Khajoor DryFruits Ladoo Recipe In Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર

#ખજૂર સૂકોમેવો ના લાડુ #વિંન્ટર સ્પેશિયલ #cook pad India

ખજૂર સુકામેવા ના લાડુ (Khajoor DryFruits Ladoo Recipe In Gujarati)

#ખજૂર સૂકોમેવો ના લાડુ #વિંન્ટર સ્પેશિયલ #cook pad India

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 300 ગ્રામખજૂર
  2. 209 ગ્રામબદામ કાજુ
  3. 2 ચમચીટોપરા નું ખમણ
  4. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર ના ઠળીયા કાઢી લેવા પછી કાજુ બદામ ને બારીક સમારી લેવા

  2. 2

    પછી એક કડાઈ માં 1 ચમચી ઘી લઈ ને સમારેલા કાજુ બદામ ને ધીમી આંચે શેકવા

  3. 3

    તે સેકાઈ ગયા બાદ તેને કાઢી ને તેમજ ખજૂર ને પણ સાંતડવો તે થોડી નરમ બને પછી તેમાં સુકો મેવો ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું

  4. 4

    તે મિક્સ થયા પછી તેને ગેસ પરથી ઉતારી લેવું ને થોડુ ઠંડું થવા દો

  5. 5

    પછી હાથ માં ઘી લગાવી ને લાડુ વાળવા તો તૈયાર છે મસ્ત મજાના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

Similar Recipes