ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Valu Pani
Valu Pani @Jigisha_paresh

ખજૂર

શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ ખજૂર
  2. ૧૦૦ ગ્રામ ઘી
  3. ૧૦૦ ગ્રામ સૂકું ટોપરું. ખમણ
  4. ૭ થી ૮ નંગ કાજૂ બદામ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ ખજૂર ને સાફ કરી ઠારિયા કાઢી એકદમ ઝીણું કટિંગ કરવું.

  2. 2

    ત્યાર બાદ એક વાસણ મા ઘી ગરમ કરવા મૂકવું.

  3. 3

    ઘી ગરમ થાય એટલે તેમાં ખજૂર અને થોડું ટોપરું નાખી ઘી મા સાંતળવો.

  4. 4

    એકદમ સરસ મુલાયમ થાય ત્યાં સુધી સાંતળો. પછી એક થાળી માં ઘી લગાવી પાથરવું

  5. 5

    ઠંડુ થઈ જાય પછી ચોસલા પાડી. ત્રિકોણ આકાર માં કટિંગ કરવું. કાજૂ બદામ અને ટોપરા થી ડેકોરેશન કરી સર્વ કરો.

  6. 6

    તૈયાર છે શિયાળા માં સ્વાસ્થ્ય વર્ધક એવો ખજૂર પાક. જે બાળકો માટે નાસ્તા મા પણ આપી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Valu Pani
Valu Pani @Jigisha_paresh
પર
salad , juse, sabji ,all i like.
વધુ વાંચો

Similar Recipes