રાંધવાની સૂચનાઓ
- 1
મૂળા ની ભાજી ધોઈ ને મૂળા સાથે કાપી લેવાના
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા,લસણ,લીલા મરચા ના વઘાર કરી ને ભાજી નાખવી,મીઠુ,મરચુ હળદરનાખી ને ચલાવી ને ધીમા તાપે ઢાકંણ બંદ કરી ને ચઢવા દેવી..ભાજી ના પાણી થી કુક થઈ જાય છે. ભાજી શેકી ને પ્લેટ મા કાઢી ને દાળ,ભાત સાથે સર્વ કરો
Top Search in
Similar Recipes
-
-
મૂળા ની ભાજી નું બેસન વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
# વિન્ટર મા શાક માર્કેટ મા જાત જાત ની ભાજી મળી જાય છે , પાચક તત્વો થી ભરપૂર પ્રોટીન ફાઈબર યુકત મુળા ભાજી ના શાક બનાયા છે મૂળા ની ભાજી બેસન વાલી Saroj Shah -
મૂળા ની ભાજી નુ શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati#cookpad indiaઅત્યારે શાક માર્કેટ મા સરસ કુણા મોળા મુળા ની ભાજી ,મુળા મળે છે. મે ભાજી ને શાક બનાવી ને થોડા મુળા ને સલાડ તરીકે ઉપયોગ મા લીધા છે Saroj Shah -
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
-
-
મેથી ની ભાજી (Methi Bhaji Shak Recipe in Gujarati)
#MWમેથી ની ભાજી મા ફાઈબર ના પ્રમાણ સારી માત્રા મા હોય છે. પાચન સારી રીતે થાય છે ,આર્યન,વિટામીન, જેવા ગુળો થી ભરપુર ,સ્વાદ મા કડવી મેથી ની ભાજી શેકાઇ ગયા પછી બટાકા ની સાથે શાક ખૂબ સરસ લાગે છે. Saroj Shah -
મેથી ની ભાજી બટાકા ના શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaવિન્ટર મા ભાજી ખુબ સરસ મળે છે, ભાજી મા પાણી ની ભાગ પણ હોય છે અનેક ગુણો ધરાવતી , સ્વાસ્થ ની દષ્ટિ યે ભાજી ફાઈબર , મિનરલ્સ જેવા પોષક તત્વો થી ભરપુર હોય છે રોજિન્દા ખોરાક મા ભાજી ના ઉપયોગ કરવા જોઈયે..મે મેથી ની ભાજી અએ બટાકા ના સબ્જી બનાવી છે.. Saroj Shah -
-
મુળા ની ભાજી ના શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpad Gujarati#cookpad india Saroj Shah -
લીલા ચણા ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
પોપટા ભાજી(લીલા ચણા ની ભાજીહરે ચણા ની ભાજી, પોપટા ભાજી,બૂટ ભાજી,ઝિન્ઝરા ભાજી જેવા વિવિધ નામો થી ઓળખાતી ગ્રામીળ વિસ્તાર ની અને નૉથૅ મા વિન્ટર મા બનતી સરસ મજા ની શાક છે ,જેને રોટલા,રોટલી ,પરાઠા સાથે ખવાય છે ખેતરો મા ચણા ઉગે છે ત્યા ચણા ના છોડ પર ફૂલ ,કે પોપટા (ચણા) બેસે એના પેહલા કુમળી ભાજી ખાવા માટે ચુટી ( તોડી) લેવા મા આવે છે અને ભાજી ના શાક તરીકે ઉપયોગ કરે છે આ ભાજી શિયાળા મા દિસમ્બર,જન્યુવરી માજ મળે છે એના પછી છોડ પર ફુલ,પોપટા બેસી જાય છે Saroj Shah -
-
-
-
લીલા લસણ ની ભાજી (Green Lasan Bhaji Recipe In Gujarati)
#cookpad india#cookpad Gujarati આજકલ ઠંડી ની સીજન મા લીલા લસણ મળે છે લસણ સ્વાસ્થ ની દષ્ટિ ઉપયોગી છે , બી.પી ને કંટ્રોલ મા રાખે છે અને ગર્મી ,ઉર્જા પણ મળે છે ,જેથી જે લોગો લસણ ખાતા હોય એમને લીલા લસણ ના ઉપયોગ કરવુ જોઈયે.. Saroj Shah -
-
લીલી તુવેર દાણા ની દાળ(Green Tuver Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india# Lili tuver ની dal Saroj Shah -
સવા-પાલક ની ભાજી
#MBR8#week8#VRઆ સીજન મા વધી જાત ની ભાજી તાજી ફ્રેશ મળે છે આર્યન, ડાયટ્રી ફાઈબન ,મિનરલ્સ વાટર કન્ટેનડંજેવા પોષ્ટિક સ્વાસ્થ વર્ધક ગુણો ધરાવતી પાલક અને સવા ની ભાજી સાથે રીંગણ મિક્સ કરી ને શાક બનાવી ને ડીનર મા સર્વ કરયુ છે. Saroj Shah -
મૂળા ની ભાજી ની સબ્જી (Mooli Bhaji Sabji Recipe In Gujarati)
વિન્ટર મા ભાજી ખુબ સરસ અને તાજી મળી જાય છે મે મૂળી ની ભાજી ના શાક બનાયા છે ખૂબ ટેસ્ટી લાગે છે.ભાજી બનાવતા પાણી નાખવાની જરુરત નથી રેહતી ભાજી મા પાણી ના પ્રમાણ સારી માત્રા મા હોય છે અને ભાજી પોતાના પાણી મા ભાજી કુક થઈ ચઢી જાય છે Saroj Shah -
મિક્ષ ભાજી (Mix bhaji Recipe in Gujarati)
#MW4 હું પંજાબી છું અને આ અમારી પરંપરાગત વાનગી છે.બહુ જ પૌષ્ટિક વાનગી છે. satnamkaur khanuja -
ભાજી દાળ (Bhaji Dal Recipe In Gujarati)
#RC4# લીલા( ગ્રીન) રેસીપી(સવા,પાલક ની ભાજી મગ ની દાળ) સવા અને પાલક ની ભાજી મગ ની છોળા વાલી ગ્રીન દાળ (મગ ફાડા) સાથે લચકા સબ્જી બનાવી છે .પોષ્ટિક ગુણો થી ભરપુર ભાજી મા ફાઈબર મિનરલ્સ , આર્યન પુષ્કળ માત્રા મા હોય છે. હેલ્ધી તો છે પણ પાચન શકતિ ભી સારી રાખે છે કેહવાય છે કે જે ભાજી ખાય એ તરો તાજા રહે.. Saroj Shah -
-
લીલા ચણા ની ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
#MBR4#week4#cookpad Gujarati#cookpad india#સીજનલ ભાજી રેસીપી (પોપટા ની ભાજી) ચણા ની ભાજી ,પોપટા ની ભાજી, બુટ ની ભાજી તરીકે ઓળખાય છે પંચમહલ જિલા મા ,ગામડા મા ખેતરો મા મળી જાય છે , ખેતરો મા ચણા ની વાવણી કરી હોય ત્યા જયારે ચણા ફુટે અને ભાજી જેવુ નિકલે અને પોધા ના રુપ મા પરિવર્તિત થાય એ પેહલા પોપટા બેસે એના પેહલા કુણી ભાજી ચુટી લેવા મા આવે છે .. ચણા ની ભાજી પ્રોટીક ,વિટામીન ,મિનરલ્સ ,ફાઈબર થી ભરપુર હોય છે પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે રોટલી ,રોટલા સાથે પીરસાય છે ,મે ચણા ની ભાજી બનાવી ને પીરસયુ છે.. Saroj Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14274940
ટિપ્પણીઓ (2)