ચ્યવનપ્રાશ (હર્બલ) (Chywanprash Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧/૨કિલો બાફેલા આમળા
  2. ૪૦૦ ગ્રામ સાકર
  3. ૩ નંગલવિંગ
  4. ૩ નંગતજ
  5. ૬ નંગકાળા મરી
  6. ૧/૨ ટીસ્પૂનસૂંઠ પાઉડર
  7. ૧/૨ ટી સ્પૂનપીપરી મુળ પાઉડર
  8. ૮-૧૦ નંગ કેસર
  9. ૬નંગ ઇલાયચી
  10. ૧/૨નંગ જાયફળ
  11. ૮ નંગબદામ
  12. ૮નંગ કાજુ
  13. ૧૦નંગ કીસમીસ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    બાફેલા આમળા અને ખાંડ ને મિક્સ ર માં મિક્સ કરી પીસી લો લ

  2. 2

    નોન સ્ટીક પેનમાં આ પ્પુરી નાંખી હલાવો

  3. 3

    ૨૦-૨૫ મિનિટ સુધી ધીમાં તાપે હલાવતાં રહેવું. બધાં મસાલા અને ડ્રાય ફ્રુટ નાખી હલાવું

  4. 4

    ચમચો વચ્ચે ઊ ભો રહે એટલે ચવનપ્રાસ રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes