આલ્મડ બિસ્કીટ ચોકલેટ (Aalmond Biscuit Chocolate Recipe In Gujarati)

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
હિના ઉપાદયાય

આલ્મડ બિસ્કીટ ચોકલેટ (Aalmond Biscuit Chocolate Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧- ઓરિયો બિસ્કીટ નું પેકેટ
  2. ૧૫- બદામ મિક્સર માં ક્રશ કરેલી
  3. ૨થી ૩ ચમચી ફ્રેશ ક્રીમ
  4. ૨-ચમચી મિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધું ઓરિયો બિસ્કીટ ને અલગ કરી તેમાં નું ક્રીમ કાઢી લો

  2. 2

    હવે બિસ્કીટ ને હાથ થી તોડી મિક્સર માં ક્રશ કરી લો

  3. 3

    પછી તેને અેક પ્લેટ માં કાઢી લો પછી તેમાં ફ્રેશ ક્રીમ એડ કરો અને લોટ બાંધી લો

  4. 4

    પછી બિસ્કીટ ની ક્રીમ માં બદામ નો ભુક્કો એડ કરો અને બધું મિક્સ કરી લો હવે બિસ્કીટ ના લોટ માં થી એક ગુલો હાથ માં લઇ લો

  5. 5

    પછી તેને ગોળ વાળીને હથ થી દબાવી વાટકી જેવું બનાવી લો પછી તેમાં ક્રીમ નો માવો ભરી લો અને ચારેય બાજુ થી ભેગું કરી આકાર આપી દો

  6. 6

    અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
પર
હિના ઉપાદયાય

Similar Recipes