બિસ્કીટ રોલ્સ (Biscuit Rolls Recipe In Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#કુકબુક
#દિવાળી સ્પેશિયલ

બિસ્કીટ રોલ્સ (Biscuit Rolls Recipe In Gujarati)

#કુકબુક
#દિવાળી સ્પેશિયલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
14 રોલ્સ
  1. 1ઓરિયો બિસ્કીટ પેકેટ
  2. 1 વાટકીસૂકા કોપરા નું છીણ
  3. 1 ચમચો મિલ્ક પાઉડર
  4. 1 ચમચો દળેલી ખાંડ
  5. જરૂર મુજબ દુધ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બિસ્કીટ ને મિક્સર જારમાં નાખી પીસી લો અને ચારની મા નાંખી ચાલી દુધ નાખી રોટલી ના લોટ જેવો લોટ બાંધવો

  2. 2

    કોપરા ના છીણ માં દળેલી ખાંડ નાખી મિક્સ કરીને મિલ્ક પાઉડર નાખી દુધ થી લોટ બાંધવો એ પણ રોટલી ના લોટ જેવો લોટ બાંધવો

  3. 3

    એક પ્લાસ્ટિક ગોળ કાપી પાટલા પર મૂકી તેલ લગાવી બિસ્કીટ લોટ માંથી લુવા પાડી ગોળ રોટલી વણી લેવી

  4. 4

    હવે કોપરા મિલ્ક પાઉડર વાળા લોટ ની પણ લુવા પાડી રોટલી વની લેવી પ્લાસ્ટિક મૂકી ને વણવી

  5. 5

    બિસ્કીટ ની રોટલી ઉપર કોપરા ની રોટલી મૂકી ગોળ ગોળ રોલ વાળી રોલ ને આઠ દસ કલાક ફ્રીજર માં મૂકી રાખવું

  6. 6

    ત્યાર પછી બાર કાઢી ગોળ ગોળ રોલ કાપી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર

Similar Recipes