ચોકલેટ બિસ્કીટ કેક(chocolate biscuit cake recipe in gujarati)

ચોકલેટ બિસ્કીટ કેક(chocolate biscuit cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પારલે અને મેરી બિસ્કીટ ના ટુકડા કરી મિક્ષ્ચરમાં ક્રશ કરી લેવું બારીક. ત્યારબાદ તેમાં અડધો કપ દૂધ નાખી પાછું મિક્ષ્ચરમાં ક્રશ કરવું
- 2
ત્યારબાદ ગેસ બંધ કરી અને તેમાંથી કાઢી થોડી વાર ઠરવા મૂકો અને એક ચારણીમાં તેને ઊંધું કરી કેક ને બહાર કાઢી લેવું. હવે કેક ઉપર ચોકલેટ બેગ તૈયાર કરવા માટે એક બાઉલમાં બે કિટકેટ એક ડેરીમિલ્ક તથા થોડું દૂધ લઇ ને સરખી રીતે મિક્સ કરી ગેસ ઉપર ગરમ કરીશું ઘટ્ટ બને ત્યાં સુધી ગરમ કરીશું. ઘટક બની ગયા બાદ તેને ગેસ ઉપરથી ઉતારી અને કેક ના બેઝ ઉપર લેયર્સ બનાવું છું તેનુ
- 3
લેયર્સ બનાવ્યા બાદ તેને આપણે ડેકોરેટ કરીશું જેમસ, ટુટીફુટી તથા કલરફુલ સળી વડે
- 4
યમી ચોકલેટ બિસ્કીટ કેક એ ફટાફટ તૈયાર થઇ જાય. હું નાની હતી ત્યારે મને જેમસ ટુટી ફૂટી બહુ ભાવતી મારા મમ્મી મારા માટે આ બનાવતા આજે હું મારી દિકરી માટે બનાવુ છું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
હાર્ટ ચોકલેટ ડોનટ (Heart Chocolate Donuts Recipe in Gujarati)
#HeartA Heart- y challenge velentine Week special Falguni Shah -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
ઓરિઓ બિસ્કીટ ચોકલેટ કેક (Oreo Biscuit chocolate cake recipe in Gujarati)
#સમર#goldenaproan3#week17#પોસ્ટ1 Daxa Parmar -
-
-
ઓરીયો ચોકલેટ કેક(oreo chocolate cake recipe in gujarati)
#ટ્રેડિગ આ કે મેં ઓરીયો બિસ્કીટ માંથી બનાવી છે જેનું ફોસ્ટિંગ મેં વિપ ક્રીમ વગર ઓરીયો બિસ્કીટ ના વચ્ચે નીકળતા white cream માંથી બનાવી છે આ કેક ખૂબ જ સ્પોન્જિ અને ટેસ્ટી બને છે તમે બધા ઘરે બનાવી બનાવજો અને મને જણાવજો કેવી બને છે આશા રાખું કે તમને બધાને પસંદ પડશે Arti Desai -
-
-
-
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week14#puzzle answer- wheat flour cake Upasna Prajapati -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#MAમારી મમ્મી માટે સ્પેશ્યલ ચોકલેટ કેક બનાવી છે હેપી મધર્સ ડે મમ્મી😍🥰😘🌹🌹❤️❤️ Falguni Shah -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingrecipes#cookpad#cookpadgujarati Payal Bhaliya -
-
-
-
-
મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક
#ઇબુક૧#૨૨બિસ્કીટ ની કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
ટિપ્પણીઓ (5)