રાજગરાના વડા

Trushti Shah
Trushti Shah @cook_27771490

#GA4
#Week15
#રાજગરો
આ વાનગી ફરાળી વાનગી હોવાથી તમે અગિયારસમાં ખાઈ શકો છો તેમજ રાજગરાની કોઈ પણ વાનગી તમે શિયાળામાં ખાઓ તો તે ખૂબ જ હેલ્ધી ગણવામાં આવે છે.

રાજગરાના વડા

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week15
#રાજગરો
આ વાનગી ફરાળી વાનગી હોવાથી તમે અગિયારસમાં ખાઈ શકો છો તેમજ રાજગરાની કોઈ પણ વાનગી તમે શિયાળામાં ખાઓ તો તે ખૂબ જ હેલ્ધી ગણવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. 1 વાટકીરાજગરાનો લોટ
  2. 1 ચમચીમરચું
  3. 1 ચમચીદળેલી ખાંડ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. પાણી કણક બાંધવા માટે જરૂર મુજબ
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં રાજગરાનો લોટ લો. તેમાં મરચું,મીઠું અને ખાંડ ઉમેરી અને જરૂર મુજબ પાણી વાપરીને કણક તૈયાર કરો.

  2. 2

    હવે તેમાંથી હાથ વડે થેપીને વડા તૈયાર કરો.ત્યારબાદ ગેસ પર એક પેનમાં તેલ મૂકો.તેલ થોડું ગરમ થાય ત્યારબાદ તે વડાને તેલમાં મૂકો અને તેને બ્રાઉન કલરના થવા દો.

  3. 3

    ત્યારબાદ તેને પેન માંથી કાઢી લો. તૈયાર છે રાજગરાના વડા.આ વડાને પણ તમે ફટાફટ તૈયાર કરી શકો છો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trushti Shah
Trushti Shah @cook_27771490
પર

Similar Recipes