મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#GA4
#week15
#jaggery(clue)

શિયાળા માં મેથી ખાવી ખુબ જ ફાયદાકારક છે..તે લીલી મેથી કે સૂકી બન્ને ના ગુણ ખુબ જ છે તો ચાલો આજે આપણે બનાવશું મેથી નું શાક જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ બને છે..

મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)

#GA4
#week15
#jaggery(clue)

શિયાળા માં મેથી ખાવી ખુબ જ ફાયદાકારક છે..તે લીલી મેથી કે સૂકી બન્ને ના ગુણ ખુબ જ છે તો ચાલો આજે આપણે બનાવશું મેથી નું શાક જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ બને છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીપલાળેલી મેથી
  2. ૩ ચમચીતેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1/4 ચમચી હળદર
  5. 1/2ચમચી ધાણાજીરું પાઉડર
  6. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  7. 3 ચમચીગોળ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે મેથી ને આખી રાત પલાળી લો તેને સારી રીતે ધોઈ લો

  2. 2

    હવે તેને કૂકર માં પાણી ઉમેરી 3 વિસલ વગાડી બાફી લો

  3. 3

    હવે કડાઈ માં તેલ ગરમ કરી હિંગ નાખી મેથી નાખી બધા મસાલા એડ કરીશું મીઠું ધાણાજીરું હળદર લાલ મરચું પાઉડર મિક્સ કરી લો

  4. 4

    હવે તેમાં ગોળ ઉમેરી સરસ રીતે મિક્સ કરી ચડવા દો તેલ છૂટું પડી જાય ત્યાં સુધી હવે આપડું શાક તૈયાર છે

  5. 5

    સરવિંગ બાઉલ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes