તલ ચીક્કી (Til Chikki Recipe in Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

#GA4
#Week15
શિયાળામાં તલ અને ગોળ પૌષ્ટીક છે,

તલ ચીક્કી (Til Chikki Recipe in Gujarati)

#GA4
#Week15
શિયાળામાં તલ અને ગોળ પૌષ્ટીક છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામતલ
  2. 200 ગ્રામગોળ
  3. 50 ગ્રામકોપરા પાઉડર
  4. 50મિલિ પાણી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    તલને પીસી લો

  2. 2

    ગેસ પર તવામાં પાણી નાંખી ગોળ નાખી પાઇ બનાવો

  3. 3

    ચાસણી તૈયાર થઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી તેમા તલ અને કોપરા પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરો.

  4. 4

    ઍક થાળીમાં ઘી લગાવી તેમા આ પાથરી સારી રીતે દબાવી દો.

  5. 5

    જામી જાય એટલે તેમાં કાપા પાડીને પીસ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes