હર્બલ ટી (herbal tea recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#GA4
#Week15
શિયાળા મા સવાર સવાર મા હર્બલ ટી પીવામા આવે તો ખુબ જ ગુણકારી સાબિત થાય છે.અહિ મે ફુદિના,ઝીંઝર ગ્રીન ટી બનાવી છે.

હર્બલ ટી (herbal tea recipe in gujarati)

#GA4
#Week15
શિયાળા મા સવાર સવાર મા હર્બલ ટી પીવામા આવે તો ખુબ જ ગુણકારી સાબિત થાય છે.અહિ મે ફુદિના,ઝીંઝર ગ્રીન ટી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7મિનિટ
1 સર્વિંગ
  1. 1 ચમચીગ્રીન ટી
  2. 1ટૂકડો આદુ
  3. 1 ચમચીફુદિના ના પાન
  4. 1/2લીંબુ નો રસ
  5. 1.5કપ.પાણી

રાંધવાની સૂચનાઓ

7મિનિટ
  1. 1

    બધા ઘટકો રેડિ કરવા.પાણી ગરમ મુકી તેમા ગ્રીન ટી અને ફુદિનો એડ કરવા.

  2. 2

    આદુ ને ખમણી એડ કરવું.લીંબુ નો રસ મિક્સ કરવો.ઉકાળવું.

  3. 3

    1કપ પાણી રહે ત્યા સુધી ઉકાળવું.ત્યાર બાદ ગાળી ને ગરમ ગરમ હર્બલ ટી કપ મા સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes