તલ નું કચરિયું (Kachariyu Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
તલ નું કચરિયું (Kachariyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ માં તલ ને શેકો.
- 2
તલ શેકઈ જાય એટલે તલ, ગોળ ને મિક્ષર માં પીસી લેવું. અને એ પિસ્તી વખતે ઘી પણ નાખી લેવું. પછી એને કાઢી લેવું.
- 3
પછી એમાં સુંઠ powder, ગાંઠોડા પાઉડર, ખસ ખસ નાખવું. તલ નું કચ્ચરિયુ તૈયાર.
Similar Recipes
-
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે . Rekha Ramchandani -
-
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#MBR9#Week9#cookpad#cookpadindia#cookpadgujaratiતલની તસવીર ગરમ હોય છે એટલા માટે શિયાળામાં તલનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તલ એ કેલ્શિયમનો મોટો સ્ત્રોત છે. તલ અને ગોળ મિક્સ કરીને તેનો કચરિયું અને વડી તેમાં ડ્રાયફ્રુટ્સ, સૂંઠ આ બધું જ તેમાં આરોગ્ય ની માત્રા વધારે છે. Neeru Thakkar -
-
પૌષ્ટિક ગોળ કોપરા ના લાડુ
શિયાળા માટે ગોળ અને કોપરા ખુબજ હેલ્થ માટે ખુબજ પૌષ્ટિક છે કિડ્સ ને પન યાદશક્તિ માટે ઉપયોગી છે અને તે શિયાળા નું વસાનું ગણાય છે.#GA4#week15 Saurabh Shah -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10 #week10કચરિયું એ શિયાળા દરમિયાન ખવાતું એક વસાણું છે. તેમાં મુખ્ય ઘટક તલ અને ગોળ હોય છે. તલ કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ નો સ્તોત્ર છે. તે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. મેં અહીં કાળા તલ નો ઉપયોગ કરીને કચરિયું બનાવ્યું છે. તે જ પ્રમાણે તમે સફેદ તલ નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. Bijal Thaker -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week 15શિયાળા મા ગોળ સારો. ગોળ ગરમ એટલે શિયાળા માં ખાવો જોઈએ. Richa Shahpatel -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10 શિયાળો આવે એટલે બધા જ પોતાની સ્વાથ્ય સારું બનાવવા નું વિચારે ઘણા ગુંદર પાક, અડદિયા પાક, ખજૂર પાક જેવી અનેક વાનગીઓ બનાવતાં હોય ને ખાતા હોય છે.આવીજ એક વાનગી જે શિયાળા માં ખુબ જ ખવાતી હોય છે એ છે કચરિયું જે સફેદ તલ અને કાળા તલ માંથી બનતી હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
કાળા તલ નું કચરિયું (Kala Til Kachariyu Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા દરમિયાન ખાવા માં આવતાં ગરમ ખોરાક વસાના કહેવામાં આવે છે.કચરિયું અથવા કાચરીયું જે સાની નામ થી પણ ઓળખાય છે.કાળા અને સફેદ તલ માંથી ઘાણી માં બનતું હોય છે પરંતુ ગ્રાઈન્ડર માં પણ એટલું જ સરસ બનાવી શકાય.કાળાં તલ વધારે ગુણકારી હોવાંથી તેનું બનાવ્યું છે.શરીર અને હાડકાં ને મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક શકિત વધે છે.સવારે 2 -3 ચમચી ખાવાં થી આખાં દિવસ ની એનર્જી મળી રહે છે. Bina Mithani -
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10 Week-10 કચરિયું શિયાળા માં ખવાતું ગુજરાત નું સ્પેશિયલ કાળા તલનું કચરિયું. ઝડપથી બનતી સરળ રેસિપી. શિયાળા નું ઉત્તમ વસાણું, ખૂબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. Dipika Bhalla -
-
કચ્ચરિયું(Kachariyu Recipe in Gujarati)
તલ શિયાળા માં શરીર માટે ગરમાહટ આપનારું અને શક્તિ વર્ધક છે.#GA4#week15#jaggery jigna shah -
કાળા તલ નું કચરિયું
#CB10#Week10કચરિયું ઘરે બહુ ફટાફટ બની જાય છે અને તેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને શિયાળા માં ખાવુ ખુબ જ લાભ દાયક છે. Arpita Shah -
-
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#Trendingકાળા તલ અને કોપરાનું હેલ્ધી કચરિયું Bhavna C. Desai -
કચરિયું(Kachariyu recipe in Gujarati)
શિયાળામાં તલ ખાવા ખુબ જ પહેલીવાર પૌષ્ટિક છે અને તલથી ભરપૂર પ્રોટીન વિટામિન મળે છે તેથી ગોળ સાથે તલ ખાવાથી શક્તિ અને ગરમી પણ મળે છે.# trand Rajni Sanghavi -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#Winter Specialકાળા તલ નું કચરિયું Purvi Baxi -
ડ્રાય ફ્રુટ કચરીયુ(Dryfruit Kachariyu Recipe in Gujarati)
#cookpadturns4#cookpad_india's_4th_birthday_ challange#cook_with_dry_fruitsકચરિયું એ તલ અને ગોળ નું ખૂબ જ સરસ મિશ્રણ છે. કચરિયું શિયાળા માં લગભગ દરેક ના ઘર માં ખવાતું જ હોય છે તો આજે આપણે ઘરે ચોખ્ખું અને સ્વાદીસ્ટ કચરિયું કેવી રીતે બનાવવું તે જોઈએ. આમ તો કચરિયું ઘાણી માં બનતું હોય છે પણ આજે એને મિક્ષર માં સરળતા થી કેવી રીતે બનાવવું તે જોઈએ. Vidhi V Popat -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
કચરિયું બનાવવા માટે હંમેશા કાચા તલ નો જ ઉપયોગ કરવો. #CB10 Mittu Dave -
કચરિયું (Kachariyu recipe in Gujarati)
#GA4#Week15#Jaggery#CCCઆજે હું તમારા માટે વિન્ટર સ્પેશ્યલ સૌરાષ્ટ ના લીમડી અને સુરેન્દ્રનગરનું ફેમસ કચરિયા ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદમાં સ્વાદીસ્ટ છે અને ઘાણી માં બનતું હોય છે પણ હું આજે તમને મિક્ષર માં ઘરે જ બનાવતા શીખવાડીશ જે સરળતા થી મિક્ષર માં ઘરે જ બની જાય છે તો તમે પણ આ રીતે ઘરે જ કચરિયું બનાવજો. Dhara Kiran Joshi -
કાળા તલ નું કચરિયુ (Black Sesame Kachariyu recipe in Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiકાળા તલ નુ કચરિયુ Ketki Dave -
કચરિયું(Kachariyu Recipe in Gujarati)
#GA4#Week15#Jaggery#ગોળકચરિયું નાનપણ થી અને અત્યાર સુધી મારુ ફેવરેટ. બાકી બધા વસણા મને ના ભાવે પણ કચરિયું કિલો હોય તોય પૂરું કરી શકું. જેટલા તલ હોય એની સાથે આટલી જ મીઠાશ નાખીને બનાવીએ એટલે માજા પડે ખાવાની. તો ચાલો ઘરે જ કચરિયું બનાવની રીત જોઈ લઈએ. Vijyeta Gohil -
-
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10શિયાળો આવતાંની સાથે દરેક ઘરમાં વસાણા બનવાની શરૂઆત થાય છે. તેની સુગંધ પણ એવી ખાસ હોય છે કે આખું ઘર મહેકાવી દે છે. જ્યારે ઘરમાં તલ, ગોળ અને ઘીની મદદથી કચરિયું બને ત્યારે ભાગ્યે જ કોઈ હશે જે તેને ખાવાથી પોતાને રોકી શકે છે.નારિયેળનું છીણ, તલ, ગોળ અને ઘીની સાથે સૂકામેવાનો સાથ. આ દરેક ચીજો શરીર માટે શિયાળામાં હેલ્ધી રહે છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે બ્યુટીની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. Juliben Dave -
-
કચરિયું (kachariyu recipe in Gujarati)
શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. આપણાં શરીરને પૌષ્ટિક આહાર ખાવા માટે કઈ ને કઈ બનાવતા હોઈએ છે. આજે મેં સફેદ તલનું કચરિયું બનાવ્યું છે.જે હેલ્થી અને ટેસ્ટી છે.#MW1#Post2 Chhaya panchal -
કાળા તલનું કચરિયું(સાની)(Black til kachariyu recipe in Gujarati)
#MW1#વસાણા# કાળા તલનું કચરિયું (સાની)શિયાળા સ્પેશિયલ Hetal Soni -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#કાળા તલ નું કચરિયું Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14279792
ટિપ્પણીઓ (2)