રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેણીમાં ઘી લઇ તેમાં કિસમિસ અને કાજુના ટુકડાઓ સાંતળવા પછી તેમાં રાજગરાનો લોટ ગુલાબી થાય ત્યાં સુધી શેકવો.
- 2
પછી તેમાં દૂધ ઉમેરી હલાવવું. ઘી છૂટું પડે એટલે તેમાં ખાંડ ઉમેરવી અને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો.
- 3
હવે તૈયાર થયેલા રાજગરાના શીરાને સર્વિગ બાઉલમાં કાઢી તેના પર કાજુ અને કિસમિસ ના ટુકડાથી ડેકોરેટ કરી ગરમાગરમ ખાવાના ઉપયોગમાં લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
આ ફરાળી છે આપણે કોઈ વ્રત, ઉપવાસમાં જમી શકીએ છીએ. Meenaben jasani -
-
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#શ્રાવણ# જન્માષ્ટમી સ્પેશ્યલ ushma prakash mevada -
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#supersઅગિયારસ માં ભગવાનને ભોગ લગાવવા રાજગરા નો શીરો બનાવ્યો છે Daxa Pancholi -
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#ff3#Cookpadindiaશ્રાવણ માસ ના સોમવાર અને અગિયારસ ના ફરાળ માં બનતી પરંપરાગત સ્વીટ ડિશ Rekha Vora -
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
ચતુર માસ હોય કે શા્વણ માસ હોય દરેક ઘરમાં બધા ફરાળી વાનગીઓ બનાવે છેઅલગ અલગ આઈટમ બનાવે છેતો મેં અહીં રાજગરાનો શીરો ની રેસિપી શેર કરુ છુ મારા ઘરમાં દર અગિયારસે બને છે સાબુદાણા ની વાનગીઓ પણ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને#ff1#chaturmas#shravanmas chef Nidhi Bole -
રાજગરા નાં લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
આજે અગિયારસ હોવાથી ફરાળી બટેટાની સૂકી ભાજી, રાજગરાનાં થેપલા અને રાજગરાનો શીરો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
-
-
-
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
મારી મમ્મી નો ફરાળ માં સ્પેશ્યલ#MAIla Bhimajiyani
-
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
આ શીરો હું @Asharamparia માંથી શીખી છું.પણ થોડા ફેરફાર સાથે Krishna Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14298678
ટિપ્પણીઓ (6)