ડ્રાયફ્રુઇત બોલ્સ (Dryfruit Balls Recipe in Gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

ડ્રાયફ્રુઇત બોલ્સ (Dryfruit Balls Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામખજુર
  2. 5કાજુ
  3. 5બદામ
  4. 2ઇલાયચી
  5. 5પિસ્તા
  6. 1/4 કપટોપરાનું જીનું ખમણ
  7. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ઘી મૂકો. ઘી થાય એટલે તેમાં ઠળિયા કાઢી ખજૂર નાના પીસ કરી સાંતળો.

  2. 2

    હવે ડ્રાયફ્રુટ નો ભૂકો કરો

  3. 3

    ઉપરના મિશ્રણમાં ભૂકો નાખી મિક્સ કરો

  4. 4

    હવે આ મિશ્રણમાંથી નાના-નાના બોલ્સ વાળી લો. અને ટોપરા ખમણ રગદોળી લો
    તૈયાર છે ડ્રાયફ્રુટ બોલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes