ડ્રાયફ્રુટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati)

ડ્રાયફ્રુટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માંડવી ના દાણા આછા બ્રાઉન સેકી લો, કાજુ પણ સેજ સેકી લો
- 2
હવે માંડવી ના દાણા ના છાલ કાઢી ને પીસી અને ચાળી લો
- 3
ત્યારબાદ ખાંડ માં પાણી નાખી ગેસ પર ચાસણી(એક તાર ની) કરવા મુકો.
- 4
ત્યારબાદ ચાસણી માં ચાળેલો પાઉડર મિક્સ કરી 5 મીન સુધી ગેસ પર હલાવવું લચકા જેવું થઈ જાય ત્યાં સુધી
- 5
ત્યારબાદ તેમાંથી 5 સરખા ભાગ કરો
- 6
તેમાં 1 માં પિંક ફૂડ કલર ઉમેરો, ને એસેન્સ ઉમેરી ગુલાબ શેપ આપો
- 7
બીજા ભાગમાં એકલું ડ્રાયફ્રુટ ઉમેરી લાડુ વાળી લો અને નારિયળ નું ખમણ ગાર્નિશ કરી લો
- 8
હવે 3 માં ચોકલેટ સીરપ અને કોકો પાઉડર મિક્સ કરી ને ચોકલેટ બરફી જેવો શેપ આપો અને નારિયળ ના ખમણ થી ગાર્નિશ કરો
- 9
હવે 4 માં બે પોચો કાળા ખજૂર લઈ તેના ઠળિયા કાઢી તેની જગ્યાએ ડ્રાયફ્રુટ કતરણ ભરી દો અને પૂરણ થી કવર કરો અને રોલ બનાવો
- 10
હવે 5 માં ઇલાયચી પાઉડર ઉમેરી હાર્ટ શેપ અને પેંડા શેપ આપો અને હાર્ટ શેપ પર ચેરી અને પેંડા શેપ પર ચારોલી થી ગાર્નિશ કરો
- 11
આવી રીતે તમે તમારા મનગમતા ઘણાબધા શેપ આપી શકો છો આ 👇ફોટા માં મે આપ્યા છે
- 12
તો તૈયાર છે આપણી મનગમતી અને ટેસ્ટી સ્પેશ્યલ દીવાળી મીઠાઈ તૈયાર છે તમે પણ જરૂર 1 વાર ટ્રાઈ કરજો બહુ સરસ લાગશે
- 13
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati)
આ હેલ્થી રેસિપી જરુર ટ્રાય કરજો મિત્રો.🙏#GA4#week9 shital Ghaghada -
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ સ્વીટ (Dryfruit સ્વીટ Recipe in Gujarati)
આ મીઠાઈ માં ખાંડ બિલકુલ આવતી નથી.શિયાળા માટે પોસ્ટિકતા થી ભરપૂર આ મીઠાઈ તમે મન ભરી ને ખાઈ શકો.#GA4#week9 Jayshree Chotalia -
ચોકો ડ્રાયફ્રુટ પાઇ (Choco Dryfruit Pie Recipe in Gujarati)
#GA4#WEEK9#ડ્રાયફ્રુટ(પોસ્ટઃ10) Isha panera -
-
-
ડ્રાય ફ્રુટ માવા મિલ્ક (Dryfruit Mava Milk recipe in Gujarati)
#GA4#Week9#Dryfruit#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
મિક્સ ડ્રાયફ્રુટ ચોકલેટ કાજુ કતરી (Mix Dryfruit Chocolate Kaaju
#GA4#week9#post1#dryfruits#mithai#Diwali_soecial#કેસર_પિસ્તા_એન્ડ_ચોકલેટ_કાજુ_કતરી (Kesar Pista and Chocolete Kaju Katri Recip in Gujarati) આ બંને કાજુ કતરી મે દિવાળી માટે સ્પેશિયલ મિઠાઈ બનાવી છે..મે ગોલ્ડન એપ્રન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી આ કાજુ કતરી બનાવી છે.. જે એકદમ ટેસ્ટી ને કંદોઈ વાડા જેવી જ બની હતી... Happy Diwali to all of you Friends..🪔👍💐 Daxa Parmar -
ડ્રાયફ્રુટ લાડુ (dryfruit ladu recipe in gujarati)
આ રેસીપી રક્ષાબંધન નિમિત્તે મે બનાવી હતી. આ રેસીપી ફસ્ટ ટાઈમ બનાવી ને ખૂબજ સરસ બની. Vandana Darji -
ડ્રાય ફ્રુટ મિલ્ક શેક(dry fruit milkshake recipe in gujarati)
#GA4#WEEK9#Dryfruit#dryfruit milkshake Heejal Pandya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ