કોબીજ નું શાક

Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880

કોબીજ નું શાક

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 person
  1. 250 ગ્રામકોબીજ
  2. 1ટામેટું
  3. 1લાલ મરચું પાવડર
  4. 1/2 ચમચીહળદર પાવડર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ઝીણા સમારેલા લીલા ધાણા
  7. વઘાર માટે
  8. 1/4રાય
  9. 1/4આખું જીરૂ
  10. 4-5 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોબીને સમારીને તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ-જીરૂ નો વઘાર કરી તેને 2 મિનિટ માટે ધીમી આચે ચડવા દેવું.

  2. 2

    પછી તેમાં જીનું સમારેલું ટમેટું નાખી દેવું. પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું 10 - 15 મિનિટ માટે ધીમી આચે ચડવા દેવું.

  3. 3

    કોગીજ ના શાક ને પ્રેશર કુકર તેમજ તવા માં પાન બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880
પર

Similar Recipes