કોબીજ વટાણા નું શાક (Kobij Vatana Shak Recipe In Gujarati)

Trupti Buddhdev
Trupti Buddhdev @cook_26515889
Rajkot

કોબીજ વટાણા નું શાક (Kobij Vatana Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 લોકો માટે
  1. 200 ગ્રામસમારેલી કોબીજ
  2. 100 ગ્રામવટાણા
  3. 1 નંગ નાનુ ટામેટું
  4. 4 ટેબલ સ્પૂનતેલ
  5. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  6. 1 ટી સ્પૂનધાણાજીરું
  7. 1/4 ટી સ્પૂનહળદર
  8. સ્વાદનુસારમીઠું
  9. ચપટીરાઈ
  10. 1 નંગનાનો કટકો આદુ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ, ટામેટાં ને સમારી લો આદુ નું ખમણ કરી લો

  2. 2

    ત્યારબાદ એક કૂકર મા તેલ મુકો અને એમા રાઈ નો વઘાર કરો અને આદુ, ટામેટાં નાખો

  3. 3

    પછી તેમા કોબીજ અને વટાણા નાખો તેમા બધો મસાલો નાખી બરાબર હલાવી લો પછી 3 સીટી થાય પછી ગેસ બંધ કરો અને રોટલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Buddhdev
Trupti Buddhdev @cook_26515889
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes