મીક્સ વેજીટેબલ બિરયાની (Mix Vegetable Biryani Recipe In Gujarati)

Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપચોખા
  2. 100 ગ્રામલીલા વટાણા
  3. 1 નંગબટેટુ
  4. 1 નંગકેપ્સિકમ
  5. 3 નંગગાજર
  6. 10 ગ્રામકોથમીર
  7. 2ચમચા તેલ
  8. 1 ચમચીહળદર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 100 ગ્રામકોબી
  11. 2 નંગટામેટાં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ એક કપ ચોખા લેવાના તેને ધોઈ લેવાના પછી તેને કુકરમાં બાફવા મૂકી દેવાના કૂકરમાં બે સીટી થાય એટલે બંધ કરી દેવાનું

  2. 2

    કોબી કેપ્સીકમ બટેટુ ટમેટૂ અને ગાજર ને ઝીણા ઝીણા સુધારી લેવાનો

  3. 3

    તેને તેલમાં સાતળી લેવાનું સતળાય ગયા બાદ તેમાં મીઠું મરચું ધાણાજીરું હળદર નાખીને હલાવીને મિકસ કરી લેવાનું

  4. 4

    બફાઈ ગયેલા ભાતને સંકળાયેલા શાકભાજી ની અંદર નાખીને હલાવી મિક્સ કરી નાખવાનું

  5. 5

    આપની આ બિરયાની ત્યાર થય ગય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes