વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)

Sarda Chauhan
Sarda Chauhan @cook_26352382

વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ લોકો
  1. 300 ગ્રામચોખા
  2. ૨-૩ નંગબટેટા
  3. નાની વાટકીતુવેરની દાળ
  4. 100 ગ્રામ વટાણા
  5. ચાર-પાંચ શીંગ ગવાર
  6. થોડુક ફુલાવર
  7. થોડું કોબી
  8. 1નાનું રીંગણ
  9. 1ટામેટું
  10. ૨ નંગડુંગળી
  11. ૩-૪ નંગલીલા મરચા
  12. થી ૧૦ કળી લસણ
  13. 1/2ચમચી રાઈ જીરુ આખું
  14. ૧ ચમચીહળદર ધાણાજીરું
  15. મરચું પાઉડર જરૂર મુજબ
  16. ચમચીગરમ મસાલો અડધી
  17. મીઠું જરૂર મુજબ
  18. 1/2ચમચી હિંગ
  19. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી ધોઈને કટ કરો પછી તેલ ગરમ કરવા મુકો

  2. 2

    પછી તેમાં રાઈ અને જીરું નાખી ફોટો પછી તેમાં ડુંગળીને સાંતળો પછી તમે બધા શાકભાજી એડ કરો

  3. 3

    પછી તેને પાંચથી સાત મિનિટ ચડવા દો પછી તેમાં બધા મસાલા એડ કરો

  4. 4

    વધુ સારી રીતે ચડી જાય પછી તેમાં ગરમ મસાલો અને હિંગ એડ કરો પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી ઉકળવા દો

  5. 5

    ઉપડી જાય પછી ધોઈ લો ચોખા તુવેર દાળ એડ કરો પછી બેથી ત્રણ સીટી પડી ઉતારી ગરમા ગરમ સંભાલા સાથે સર્વ કરો તો આ રીતે થયા છે આપણી વેજીટેબલ બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sarda Chauhan
Sarda Chauhan @cook_26352382
પર

Similar Recipes