રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ ને 80% બાફી લો સાથે બધા શાક કાપી ને રેડી કાતિલ વટાણા ને ગાજર ને પણ 50.% બાફી લો
- 2
એક પેન મા તેલ ઉમેરો અને સમારેલા બાફેલા શાક ને સાતળી લો બીજી બાજુ એક પેન મા ઘી, તેલ વઘાર કરી તેમા જીરુ તમાલ પત્ર સાથે રેડ ગ્રેવી રેડી કરો
- 3
હવે તેમા બાકી ના મસાલા એડ કરી ને મિક્સ કરો અને પછી બાફેલો ભાત ઉમેરો અને સારી રીતે મિક્સ કરો જરુર મુજબ મીઠું નાખીને હલાવો ઉપર થી લીલા ધાણા ઉમેરો
- 4
હવે તેને એક હાંડી મા બીરીયાની ને ભરી તેના ઉપર ચીસ ઉમેરો તેની સાથે દહીં /રાયતા પાપડ અને સલાડ સાથે પીરસો
- 5
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
-
કેરોટ બિરયાની (Carrot Biryani Recipe in Gujarati)
#GA4#Week16#Biryani#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#GA4#Week16#બિરયાનીવડોદરા માં મટકા બિરયાની એ લગભગ બધાંની જ ફેવરેટ છે અને એવી ફેમસ જગ્યા છે કે જ્યાં ની મટકા બિરયાની ખૂબ જ સ્પેશ્યલ અને ફેમસ છે પણ હમણાં બહારનું ખાવાનું સેફ નથી .. અને મટકા બિરયાની ખાવાની ઈચ્છા થઈ અને આ રેસિપી ટ્રાય કરી.. Manisha Parmar -
-
મીક્સ વેજીટેબલ બિરયાની (Mix Vegetable Biryani Recipe In Gujarati)
#GA4#week16#Biryani Mamta Khatsuriya -
-
-
શાહી પર્દા બિરયાની (SHahi Parda Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI#SAHI_PARDA_BIRYANI#Cookpadindia Hina Sanjaniya -
-
-
-
-
-
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349875
ટિપ્પણીઓ (9)