કેક (Cake Recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad

#GA4
#Week16
Cake home made

કેક (Cake Recipe in Gujarati)

#GA4
#Week16
Cake home made

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મીનિંટ
6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામમેંદો
  2. 250આઈશીંગ ખાંડ
  3. હાલ્ફ ચમચી મીઠુ
  4. 250 ગ્રામમિલ્ક પાઉડર
  5. 2 સ્પૂનકોકો પાઉડર
  6. 1 ટી સ્પૂનરેડ કલર
  7. 2 સ્પૂનવેનીલા એસેન્સ
  8. 2 ચમચીચેરી
  9. 1 સ્પૂનડ્રિન્કીંગ પાઉડર
  10. 3 સ્પૂનઘી
  11. 200મીલી મિલ્ક
  12. 1 સ્પૂનબેકિંગ પાઉડર
  13. સ્પૂનબેકિંગ સોડા હાલ્ફ
  14. ચોકકો ચિપશ
  15. વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

60 મીનિંટ
  1. 1

    સૌ પ્રથમ બધું મિક્સર મિક્સર કરવું મેંદો ચારી ને એની અંડર મિલ્ક પાઉડર મીઠુ પછી બટર ઓર ઘી ઉમેરી મિક્સર કરવું પછી મિલ્ક ઉમેરી બેટર મા બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા વેનીલા અસેન્સ ઉમેરી મિક્સર કરવું પછી ખાંડ ઉમેરી બરાબર બીટ કરવું પછી

  2. 2

    પછી થ્રી અલગ અલગ વાસણ મા બટર નીકાળી એક મા કોકો ડ્રિન્કીંગ ઉમેરી મિક્ષકરવું બીટર થી અને ચોકો ચિપ્સ ન્હખાવું અને ટીને ને નીચે બટર પેપેર મૂકી ઘી થી વર્નિશ કરી પછી બેટર પોર કરવું ઉપ્પર ચોકકો ચિપશ ઉમેરવી અને કુકર માંથી સિટી અને રિંગ નીકાળી નીચે મીઠુ ઉમેરી સ્ટેન્ડ મૂકી 35 મિનિટ બેક કરવી

  3. 3

    આવીજ રીતે બીજી મા રેડ કલર ઉમેરી ને ઉપર ચોકકોચિપશ ઉમેરી એ પન સેમ પ્રોસેસ થી બેક કરવી

  4. 4

    થર્ડ cake મા પન આપડે પ્લેઇન વેનીલા લીધું છે મિલકી ટેસ્ટ માટે તો ઉપ્પર ચેરી ઉમેરી બેક કરી લેવું આમ મેં 3 અલગ બનાવી છે

  5. 5

    દરેક e ને બેક થતા 35 મિનિટ થશે અને અહીં તમે પન ઉમેરી શકો છો પન મેં મિલ્ક પાઉડર વાપરું છે મારાં ઘરે બધા ને મિલકી cake વધારે ભાવે છે સૌ ઠંડી થાય તો ડેમોલ્ડ કરી ફ્રીઝ મા મૂકી ને થી ડેકોરેટર કરી ને પન કટ કરી શકો છો માર ઘરે બધા ને એમજ ભાવે છે સૌ મેં વધારે કઈ કરું નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @cook_25017120
પર
Ahmedbad

ટિપ્પણીઓ

Similar Recipes