ચોકલૅટ બ્રોઉની (Chocolate Brownie Recipe in Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

#GA4 #Week16 શિયાળા ની ઠંનડિ માં આ ગરમ ગરમ બ્રોવ્નિ નાના મોત બાધા ને ખુબ જ ભાવે છે.

ચોકલૅટ બ્રોઉની (Chocolate Brownie Recipe in Gujarati)

#GA4 #Week16 શિયાળા ની ઠંનડિ માં આ ગરમ ગરમ બ્રોવ્નિ નાના મોત બાધા ને ખુબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
5 વ્યક્તિ
  1. 1 કપમેંદો
  2. 1 tspબેકિંગ પાઉડર
  3. 2 tbspકોકો પાઉડર
  4. 1/4 કપડાર્ક ચોકલૅટ
  5. 1/4 કપબટર
  6. 3/4કન્ડેન્સ મિલ્ક
  7. 1/2 tspબેકિંગ સોડા
  8. 2 tbspતેલ
  9. 6અખરોટ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સવ પ્રથમ એક બાઉલ માં ચોકલૅટ અને બટર ને મેલ્ટ કરી લેવુ.

  2. 2

    ત્યાર બાદ તેમા મેંદો,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા અને કોકો પાઉડર નાખી તેને મિક્સ કરી લેવુ.

  3. 3

    ત્યાર બાદ તેમા કન્ડેન્સ મિલ્ક અને તેલ નાખી તેને સરખુ મિક્સ કરી લો.

  4. 4

    બેકિંગ ડિશ માં તેલ લાગાવિ તેને ગ્રીસ અને મૈદા થી ડસટિંગ કરી તેમા મિશ્રણ નાખી તેને ટેપ કરી એક સરખુ કરી લેવુ ત્યાર બાદ તેમા અખરોટ ના ઝીણા કટકા નાખી દેવા.

  5. 5

    ત્યાર બાદ તેને પ્રીહીટેડ ઓવન માં 160ડિગ્રી ઍ 35 મિનિટ મૂકી દેવું.તો ત્યાર ચોકલૅટ વોલનટ બ્રોઉની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
krupa sangani
krupa sangani @cook_20296978
પર

Similar Recipes