બ્રાઉની (Brownie Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા નો લોટ કોકો પાઉડર બેંકીગ પાઉડર ને બેંકીગ સોડા એક સાથે મિક્સ કરી ચાળી લેવું
- 2
તેમાં બટર મિક્સ કરી કોફી પાઉડર મિક્સ કરવો
- 3
તેમાં ચોકલેટ ચિપ્સ અખરોટના ટુકડા મિક્સ કરી ધીરે-ધીરે દુધ ઉમેરી મિક્સ કરવું
- 4
એલ્યુમિનિયમ નું બાઉલમાં બટર અથવા તેલ થી ગ્રીસ કરવું ઉપરથી મેંદાનો લોટ છાટવો તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાખી બેક કરવું
- 5
મે માઈક્રોવેવ મા બનાવી છે કન્વેકશન કરી ને ૩૦ મિનિટ રાખવાની છે આ કડાઈમાં પણ બનાવી શકાય કડાઈમાં નીચે મીઠું રાખી રીંગ રાખી ૧૦ મિનિટ ફી્ હીટ કરી બ્રોવની બનાવી ૩૦ મિનિટ તેમાં પણ રાખવાની છે મારી મસ્ત તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ મગ બ્રાઉની#GA4#Week16#Brownie Mudra Smeet Mankad -
-
-
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Brownie With Ice CreamRecipe In Gujarati)
#GA4#WEEK16#BROWNIE Kashmira Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#week16ઠંડી હોય અને વીએન્ડ એટલે કીડ્સ ની ફરમાઈશ થી બનાવી Smruti Shah -
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14335897
ટિપ્પણીઓ (10)