મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો
  1. 1 વાડકીમેથી ની સમારેલી ભાજી
  2. 1 વાડકીધ્ઉં નો જાડો લોટ
  3. 4 ચમચીચણા નો ઝીણો લોટ
  4. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. 2 ચમચીતલ
  6. જરૂર મુજબ મીઠુ
  7. તેલ (મોણ માટે)
  8. 2 ચમચીલાલ મરચું
  9. 1/2ચમચી હળદર
  10. 2 ચમચીલીલુ લસણ
  11. 1લીંબુ નો રસ
  12. 2 ચમચીખાંડ
  13. 1/2વાડકી કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    લોટ મા બધા જ મસાલા ઉમેરી લોટ બાંધવો.

  2. 2

    લોટ માંથી લુઆ લઈ લંબગોળ આકાર આપવો.

  3. 3

    મુઠીયા ને ગરમ તેલ મા બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી મેથી ના તળેલા મુઠીયા.

  5. 5

    ડીશ મા મેથી ની ભાજી પાથરી ઉપર મુઠીયા મુકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes