પાલક મેથી ના મુઠીયા (Palak Methi Muthiya Recipe In Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

પાલક મેથી ના મુઠીયા (Palak Methi Muthiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. ૧ વાટકીઘહુનો જાડો લોટ
  2. ૧ વાટકીબાજરીના લોટ
  3. ૨ વાટકીમેથી ને પાલક ભાજી
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીમીઠુ
  6. ૨ ચમચીતેલ
  7. ૧ ચમચીતલ
  8. ૧ ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  9. ૨ ચમચીલાલ મરચું
  10. લીંબુ
  11. ૨ ચમચીદહીં
  12. ગાગળ ગોળ
  13. ૪/૫ પાન લીમડો
  14. ૧ ચમચીજીરૂ ને અજમો
  15. ૧/૨ વાટકીપલાળવા પૌવા
  16. ૧ ચમચીચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા લોટ ચાળી લો.ને મીકસ કરો.તેમા દહીં ને લીંબુ નો રસ નીચોવી લો.

  2. 2

    તેમાં પાલક ને મેથીની ભાજી ઉમેરો.જીરુ ને લસણ નાખી દો.પલાળેલા પૌવા નાખો.તેનઃથી મુઠીયા પોચા બનશે.

  3. 3

    લોટ બાંધી ને મુઠીયા વાળી તેને સ્ટેન્ડ માં નીચે પાણી નાખી લીંબુ નીચોવી લો જેથી કાળું નાણું પડે.

  4. 4

    બધા મુઠીયા બાફી ઠંડા પડે અને કાપી કડાઈમાં તેલ એ કરી રાઈ હિંગ લીમડો નાખી તલ નાખી વઘાર કરો ને ચા કે વઘારેલા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

ટિપ્પણીઓ

Similar Recipes