બ્રાઉની(Brownie Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હાઇડ એન સીક અને ઓરિઓ બિસ્કિટ નો મિક્ષર માં ભૂકો કરી લો. કૂકર માં મીઠું નાખી ગરમ થવા મૂકી દો.
- 2
બિસ્કિટ ના ભુકા માં દૂધ નાખી સરખું મિક્સ કરી બેટર તૈયાર કરો. તેમાં ઈનો નાખી, હલાવી ને એક ટીન માં બટર થી ગ્રીસ કરી બેટર નાખી દો અને 30 થી 35 મીન ધીમાં તાપે સેકવા દયો.
- 3
સેકાઈ ગયા બાદ એક ડીશ માં ઊંધુ કરી ડેકોરેશન કરવા રેડી કરો.
- 4
હવે ઉપર ચોકલેટ સોસ અને મધ લગાવી ડ્રાયફ્રુટ નો ભૂકા તેમજ ચોકલેટ ના કટકા થી ડેકોરેટ કરો. તૈયાર છે બ્રાઉની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચોકોલેટ બિસ્કિટ બ્રાઉની (Chocolate Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16#Brownie#Chocolate Biscuit Brownie Aarti Lal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Brownie With Ice CreamRecipe In Gujarati)
#GA4#WEEK16#BROWNIE Kashmira Solanki -
-
બ્રાઉની (Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie#Post3રેસીપી નંબર 156બ્રાઉની બનાવવી એકદમ ઈઝી છે .અને ફટાફટ બની જાય છે. અને બહુ જ થોડી વસ્તુ માંથી બને છે .આ brownie બાળકોને પણ બહુ ભાવે છે .અને brownie આઇસ્ક્રીમ અને ચોકલેટ સોસ સાથે સરસ લાગે છે. Jyoti Shah -
બિસ્કીટ બ્રાઉની (Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16 (without oven)#Brownieક્વીક બિસ્કીટ બ્રાઉની Jigisha Modi -
-
-
-
-
-
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ#GA4#Week16#brownie Himadri Bhindora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14348861
ટિપ્પણીઓ