બ્રાઉની (Brownie Recipe in Gujarati)

bhakti pandit
bhakti pandit @cook_26500850

બ્રાઉની (Brownie Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40બમિનિટ
8 વ્યક્તિ
  1. 350 ગ્રામહાઇડ એન્ડ સીક
  2. પારલે g 200 ગ્રામ
  3. 1ઇનો પાઉચ
  4. દૂધ 100 મીલી
  5. 2 tspદળેલી ખાંડ
  6. 1 tspકોકો પાઉડર
  7. 1 tspડ્રિંકિંગ ચોકલેટ
  8. કાજુ એન્ડ ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

40બમિનિટ
  1. 1

    બેય બિસ્કિટ નો મિક્સર માં ભુકો કરી લેવો

  2. 2

    તેમાં દૂધ ખાંડ ચોકલેટ પાઉડર ઈનો નાખી ઓવેન માં બેક કરવા મૂકવું

  3. 3

    35 થી40 મિનિટ 130 ડિગ્રી પર બેક થવા દેવું.

  4. 4

    ઠંડુ થાય એટલે અન મોલ્ડ કારી પીસ કરવાં.

  5. 5

    એક પ્લેટ માં પીસ મૂકી તેની ઉપર આઈસ ક્રીમ મૂકી કાજુ એન્ડ ચોકલેટ સોસ થી ગાર્નિશીંગ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhakti pandit
bhakti pandit @cook_26500850
પર

Similar Recipes