ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#GA4
#week17
#cheese
#સેન્ડવીચ
સેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે.

ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)

#GA4
#week17
#cheese
#સેન્ડવીચ
સેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગનાની પર્પલ કોબીજ
  2. 1 નંગનાની ગ્રીન કોબીજ
  3. 1 નંગરેડ કેપ્સિકમ
  4. 1 નંગયલો કેપ્સિકમ
  5. 1 નંગગ્રીન કેપ્સિકમ
  6. 1 નંગગાજર
  7. 1નંગબીટ
  8. 7-8 નંગબટાકાં
  9. 1 કપલીલા વટાણાં
  10. 2નંગડુંગળી
  11. 1 વાટકીલીલા ધાણા
  12. 2 - 3 નંગલીલું મરચું
  13. 4 ચમચીસેન્ડવીચ મસાલો
  14. સ્વાદ અનુસારમીઠું
  15. 1મોટો બાઉલ ગ્રીન ચટણી
  16. 200 ગ્રામબટર
  17. 1પેકેટ ચીઝ
  18. 1મોટુ પેકેટ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને કોબીજ ને પાતળું સ્લાઈઝ કરો. બધાં કેપ્સિકમ ને પાતળાં સમારી લો. બીટ ગાજર ને છીણી લો. વટાણાં, બટાકાં ને બાફી લો. ડુંગળી ને જીણી ચોપ્ડ કરો.

  2. 2

    બટાકાં, વટાણાં,ડુંગળી,સેન્વીચ મસાલો જરૂર મુજબ મીઠું નાખો. મિક્સ કરો.અલગ બાઉલ મને બીજા બધા વેજીટેબલ મિક્સ કરી દો

  3. 3

    3 બ્રેડ લો બધાની કિનારે કાઢી નાખો. તમને ગમે તો રાખી શકો. બધાં ઉપર બટર અને ચટણી લગાવો. એક બ્રેડ પર બટાકાં નું મિશ્રણ પાથરો બીજા પર વેજીટેબલ વાળું મિશ્રણ પાથરો. બને પર ચીઝ છીણી ને નાખો.

  4. 4

    બટાકાં વાળી બ્રેડ પર વેજીટેબલ વાળી બ્રેડ મુકો અને ત્રીજી બ્રેડ થી કવર કરી ગ્રીલ કરવા મુકો. બંને બાજુ થઇ જાય પછી કાઢી લો

  5. 5

    ઉપર ચીઝ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes