રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરવી. પછી બદામ અને અખરોટ નો ભૂકો કરવો.
- 2
પછી કડાઈમાં ઘી લઈ તેમાં બદામ અને અખરોટ નો ભૂકો ઉમેરો પછી સુગંધ આવે અને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો પછી તેમાં દૂધ અને કિસમિસ ઉમેરવા. પછી દૂધ મિક્સ થઈ જાય અને ઘી છૂટું પડે એટલે તેમાં સાકર ઉમેરવી. સતત હલાવતા જવું અને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરવો.
- 3
હવે તૈયાર થયેલ ડ્રાયફ્રુટ શીરાને સર્વિંગ બાઉલમાં કાઢી તેના પર ઈલાયચી પાઉડર અને ઘીમાં સાતળેલ કાજુના ટુકડા ડેકોરેટ કરી ખાવાના ઉપયોગમાં લેવું
Similar Recipes
-
-
-
-
ચોકલેટ બદામ અખરોટ ફઝ (chocolate almond walnuts fudge recipe in Gujarati)
#GA4#week9#draufrits Rina Raiyani -
અખરોટ નો હલવો (Walnuts Halwa Recipe In Gujarati)
#Walnuts અખરોટ નો હલવો ખૂબ જ હેલ્ધી અને સ્વાદમાં એકદમ યમ્મી લાગે છે Vaishali Prajapati -
-
-
બદામ અને અખરોટ નો શીરો (Almond Walnut Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબદામ & અખરોટ નો શીરો Ketki Dave -
-
-
-
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ff1#NoNFriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
-
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ માં થી આપડા ને આરોગ્યપ્રદ ચરબી, ફાઇબર, વિટામિન, ખનીજ જેવાકે મેંગેનીઝ, તાંબુ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી 6 મળે છે. તેમ જ ઓમેગા -3 અને પ્રોટીનનો પણ તે સારો સ્રોત પણ છે. ખાંડ ને પણ નિયંત્રણ માં રાખવા માં મદદ કરે છે. તે આપડા સ્વાસ્થ્યને સારું રાખવા માં તે ખુબ મદદ કરે છે. તેનાં સેવન થી હૃદય અને હાડકાની તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. તેમાં ઘણાં બધાં ફાયદા રહેલાં છે.આપડે તેને કૂકીઝ, મફિન્સ, બ્રાઉની, આઈસકી્મ અને બકલાવા જેવા ડેઝર્ટ માં ઉપયોગ કરી એ છીએ. મીલ્કશેક કે સ્મુધી માં પણ તે ઉપયોગ માં લઈ સકાય છે. તેમજ અખરોટ નાસ્તા માટે યોગ્ય છે, તેને સલાડ મા કે રાંધેલા શાકભાજી જોડે કે તેનું હમસ કે ચટણી બનાવી ને પણ આપડે યુઝ કરી સકી એ છીએ. તે એકલા કે મસાલાં વાળા કે ખાંડ કોટેડ પણ બહુ સરસ લાગે છે.મેં આજે અખરોટ માંથી ખુબ જ ઝડપથી અને એકદમ સ્વાદિષ્ટ એવો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ લાગે છે. મેં એમાં દૂધ ના પાઉડર નો ઉપયોગ કર્યો છે, એટલે એ ખુબ જ ઝડપથી બંને છે. અને મેં તેમાં ફક્ત એક ચમચી રવો ઉમેર્યો છે, તેનાંથી હલવા નું ટેક્ષચર બહુ જ સરસ થાય છે. ગરમ ગરમ આ હલવો બહુ જ સરસ લાગે છે. તમે પણ મારી આ રીત થી બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કે કેવો લાગ્યો!#અખરોટનોહલવો#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી #FR : શક્કરિયા નો શીરો મહાશિવરાત્રીના દિવસે શક્કરિયા નું મહત્વ હોય છે. તો શિવરાત્રીના દિવસે ચોક્કસથી શક્કરિયા ની એક આઈટમ બનાવવી જોઈએ તો આજે મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે ટેસ્ટમાં એકદમ સરસ બને છે. Sonal Modha -
-
-
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અગિયારસ અને ઉપવાસ ની વનગી માં ખુબજ ઝડપ થી અને પૌષ્ટિક વાનગી એટલે રાજગરા નો શીરો. Hetal Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14353483
ટિપ્પણીઓ (2)
#Week9 proper rite lakho tame