ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને ધોઇ છોલી છીણી ની મદદથી છીણી લેવું. હવે પેન માં ઘી મુકી ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ગાજર નું છીણ ઉમેરી મિક્સ કરી સાતડી લેવું. ગાજર નું છીણ શોફટ થાય ત્યા સુધી સાંતડી લેવું.
- 2
ત્યારબાદ તેમાં ગરમ કરેલુ દૂધ ઉમેરતા જવું. હલાવતા રહેવું.હવે દૂધ માં ગાજર બરાબર ઉકળવા લાગશે. ગાજર ચડી જાય ત્યા સુધી થવા દેવું. હવે ધીમે ધીમે દૂધ બળવા લાગશે.
- 3
ત્યારબાદ દૂધ બધું ઉકળી ને બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવું. ખાંડ નું પાણી બળી જાય ત્યા સુધી થવા દેવું. હવે ઘી છૂટું પડે એટલે તેમાં ઈલાયચી પાઉડર, કિસમિસ,કાજુ ના ટુકડા નાખી બાઉલ મા કાઢી ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળામાં સરસ મજાના ગાજર મળે છે ત્યારે ગાજરનું અથાણું, સલાડ, પરોઠા , હલવો વગેરે બનાવીએ છીએ. ગાજર એ ખૂબ પૌષ્ટિક છે અને તેનું સેવન કરવું જોઈએ. Neeru Thakkar -
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VRMBR8#week8શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો . Dr. Pushpa Dixit -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ હલવો મે પ્રેશર કુકરમાં બનાવ્યો છે ઝડપ થી અને એટલો જ યમ્મી બને છે.. વડી,વધારે વાસણ પણ ના બગડે અને લાંબો સમય સુધી ગેસ પાસે ના ઉભુ રહેવું પડે..આ રીત થી બનાવશો તો ક્રીમી અને delicious થશે.. Sangita Vyas -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળો શરૂ થાય એટલે ગાજર ખાવા ની મજા પડે,ગાજર નું સલાડ,સંભાર, હલવો બનાવા નું મન થાય, અહીં ગાજર ના હલવા ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#WLDગાજર નો હલવો વિન્ટર સ્પેશિયલ વાનગી છે.. ગાજર માં એ વિટામિન હોવાને લીધે આંખ વાળ અને ત્વચા માટે જરૂરી વિટામિન્સ મળે છે. Sunita Vaghela -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
-
-
ગાજર શીંગદાણા નો હલાવો (Gajar Shingdana Halwa Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસિપી ચેલેન્જ#ATW2#TheChefStory#RJS#SGC બાપ્પા ને પ્રસાદી ધરાવવા નવી વાનગી બનાવાનું મન થયું. Sushma vyas -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#WDC આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#BW#gajar_halwo#winterspecial#Byebyewinter#cookpadgujarati Harsha Solanki -
-
ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
#GA4#Week3#ગાજર#cookpadgujarati#cookpadindia SHah NIpa -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14296989
ટિપ્પણીઓ (6)