ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટના બટકા કરીએ અને મિક્સરમાં ભૂકો કરી લેવાનું પછી તેને એક બાઉલ ની અંદર કાઢી અને તેની અંદર થોડું દૂધ નાખી અને હલાવો પછી મિશ્રણ બનાવો પછી તેમાં એક પેકેટ ટીનું નાખો પછી પાછું હલાવો પછી થોડું દૂધ નાખો અને મીડીયમ ખીરું કરી
- 2
- 3
અને બીજા ડબ્બા ની અંદર ઘી લગાવી અને તેમાં મેંદાનો લોટ લગાવો અને પછી તેની અંદર આ ખીરું રેડી દો પછી એક તપેલા ની અંદર મીઠું નાખો અને તેની અંદર આ કેક નું છે તે રાખી દો પછી તેને ૨૫ થી ૩૦ મિનિટ ઢાંકી અને પાકવા દો પછી નીચે ઉતારી અને ઠરે એટલે ઉપર ડાર્ક ચોકલેટી ગાર્નિશિંગ કરો તૈયાર છે આપડી ચોકલેટ બ્રાઉની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચોકલેટ વોલનટ બ્રાઉની ( Chocolate Walnut Brownie Recipe In Gujarati
#GA4#Week16#brownie Hetal Kotecha -
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
-
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ચોકલેટ અખરોટ બ્રાઉની (Chocolate walnuts brownie recipe in Gujara
#GA4#Week16#brownieMay this new year brings you more happiness, health and prosperity happy new year 2021. Niral Sindhavad -
-
વોલનટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie Bindiya Prajapati -
-
-
આલમંડ બ્રાઉની(almond brownie Recipe in gujarati)
#GA4#week16આજે મેં મારી ફેમિલી ની મનપસંદ એવી આ બ્રાઉની બનાવી છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14353793
ટિપ્પણીઓ (2)