ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Heena Bhalara
Heena Bhalara @Shriya
Rajkot

લાલા લાલ મીઠાં ગાજર જોઈ ને હલવો કર્યા વગર કેમ રહી શકાય ચાલો સરળતા થી બનાવીયે

ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

લાલા લાલ મીઠાં ગાજર જોઈ ને હલવો કર્યા વગર કેમ રહી શકાય ચાલો સરળતા થી બનાવીયે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 500 ગ્રામગાજર
  2. 2 વાટકાદૂધ
  3. 2 ચમચીમલાઈ
  4. 5 મોટી ચમચીખાંડ
  5. જરૂર મુજબઘી
  6. જરૂર મુજબઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગાજર ધોઈ છીણી લો પછી કૂકર માં ઘી મૂકી શેકી લેવા પછી તેમાં દૂધ નાખી 3 સીટી મારી લો

  2. 2

    પછી તેમાં ખાંડ નાખી હલાવી રાખી મલાઈ નાખી ઘટ્ટ થવા દો

  3. 3

    પછી તેમાં બધું પાણી બળે એટલે ઈલાયચી પાઉડર નાખી લો ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Bhalara
પર
Rajkot

Similar Recipes