ચીઝ સ્વીટ કોર્ન(Cheese Sweet Corn Recipe in Gujarati)

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185

ચીઝ સ્વીટ કોર્ન(Cheese Sweet Corn Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2અમેરિકન મકાઈ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1 ચમચીબટર
  4. 2 ચમચીચીઝ
  5. મરી પાઉડર સ્વાદ મુજબ
  6. લીંબુ નો રસ સ્વાદ મુજબ
  7. કોથમીર ગાર્નીસ માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મકાઈ ને કૂકર માં મીઠું, ચપટી હળદર તેમજ પાણી નાખી બાફવા મૂકી દો.

  2. 2

    બફાઈ ગયા બાદ તેના દાણા કાઢી તેમાં મરી પાઉડર, લીંબુ નો રસ, બટર નાખી સરખું મિક્સ કરી લો.

  3. 3

    ખમણેલું ચીઝ તેમજ સમારેલી કોથમીર વડે ગાર્નીસ કરી સર્વ કરો.

  4. 4

    તમારી ઈચ્છા મુજબ મરચું પાઉડર કે ચાટ મસાલો પણ એડ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

Similar Recipes