મેંગો મોકટેલ(Mango Mocktail Recipe in Gujarati)

Aruna rathod# Ga 4 #week 17
Aruna rathod# Ga 4 #week 17 @cook_27658317
Bhavnagar

મારા ઘરના બધા ને બધા ફ્રુટ ના મોકટેલ ખૂબ જ ભાવે છે

મેંગો મોકટેલ(Mango Mocktail Recipe in Gujarati)

મારા ઘરના બધા ને બધા ફ્રુટ ના મોકટેલ ખૂબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
એક વ્યક્તિ માટે
  1. મેંગો માઝા શરબત અડધો ગ્લાસ+
  2. ખાંડ સીરપ બે ચમચી+
  3. ચમચીચાટ મસાલો અડધી
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 1 નાની વાટકીફુદીનાના પાન
  6. બરફના ટુકડા છ-સાત પીસ
  7. ગ્લાસસાદી સોડા અડધો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક ગ્લાસમાં લીંબુનું ગોળ પિસ અને થોડા ફુદીનાના પાન નાખવા પછી લીંબુનો રસ એક ચમચી,ખાંડ સીરપ ૨ ચમચી, ચાટ મસાલો 1/2ચમચી અને બરફના ટુકડા નાખવા

  2. 2

    ઉપરથી મેંગો માઝા શરબત નાખીને હલાવો.સોડા નાખીને સર્વ કરો ઉનાળામાં મેંગો માઝા મોકટેલ પીવાની ખૂબ મજા પડે છે.

  3. 3

    ડેકોરેશન માટે ફુદીનાના પાન ત્રણ-ચાર,સ્ટ્રો અને લીંબુના ગોળ પીસ, ગ્લાસ,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aruna rathod# Ga 4 #week 17
પર
Bhavnagar

Similar Recipes