ચાય મોકટેલ. (Tea mocktail in gujrati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

#ટીકોફી

મોકટેલ એ એક નોન-આલ્કોહોલિક બેવરેજ (પીણું)છે જે આજકાલ ખૂબ જ પ્રચલિત છે..
ચા ના રસિયા હોય તેને આ ફ્લૅવર ખૂબ જ પસંદ આવશે.. અચૂક ટ્રાઈ કરજો મારી આ રેસીપી...

ચાય મોકટેલ. (Tea mocktail in gujrati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ટીકોફી

મોકટેલ એ એક નોન-આલ્કોહોલિક બેવરેજ (પીણું)છે જે આજકાલ ખૂબ જ પ્રચલિત છે..
ચા ના રસિયા હોય તેને આ ફ્લૅવર ખૂબ જ પસંદ આવશે.. અચૂક ટ્રાઈ કરજો મારી આ રેસીપી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2લીંબુ
  2. થોડો ફુદીનો
  3. 1કટકો આદુ
  4. 1લીટર સાદી સોડા
  5. 1બાઉલ બરફ
  6. 1બાઉલ ફુદીના નો બરફ
  7. 1 ચમચીચા ની ભૂકી
  8. 3 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધી સામગ્રી ભેગી કરો.

  2. 2

    પાણી, ખાંડ, ચા, આદુ ને ઉકાળી નાખો. એક લીંબુ નો રસ કાઢી લો. ફુદીના વાળો બરફ જમાવી લો.

  3. 3

    એક ગ્લાસ મા ફુદીનો, લીંબુ, આદુ નાખી થોડું ક્રશ કરી લો.

  4. 4

    તેમાં બરફ ઉમેરો. પછી ચા નું પાણી ઉમેરો. પછી સોડા ઉમેરો.

  5. 5

    તેમાં ફુદીના નો બરફ ઉમેરો. તૈયાર છે ચાય મોકટેલ સર્વ કરવા માટે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes